Monday, July 28, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદની સરા ચોકડી નજીકથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયાં

હળવદ : હળવદની સરા ચોકડી પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ હળવદની સરા ચોકડી નજીક...

મોંરબીના જેલ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા

મોરબી: મોરબી જેલ ચોકમાં જાહેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના જેલ ચોકમાં...

મોરબીના ઘુંટુ ગામની સીમમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ શ્રીમ સિરામિકના લેબર ક્વાર્ટરની બહારથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા...

ટંકારા પાણી બાબતે માથાકુટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારાના ઉગમણાનાકે પાણીની નળિ બંધ કરવા જેવી નજીવી બાબતે માથાકુટ થતાં બંને પક્ષો દ્વારા ટંકારા તાલુકા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી...

મોરબી : પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

મોરબી : હળવદ તાલુકાના સુસવાવ ગામની દિકરી કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રાપર ખોખરા ગામે સાસરે હોય અને તેના સાસરિયા પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક...

મોરબી શહેરમાં રખલતા ઢોરનો અસહ્ય ત્રાસ:પાલિકા ઘોર નિંદ્રામાં

મોરબી શહેરમાં રોજે રોજ રખડતા ઢોર નાં કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોરબી પાલિકામાં જુલતા પુલ દુર્ધટના બાદ જાણે મોરબી શહેર રામ...

મોરબી નીવાસી દિપકભાઈ મોતીભાઈ બાવરવાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નીવાસી ગં. સ્વ. અર્ચના બેનના પતિ (મોં. ૯૮૨૫૮૨૪૫૯૨) તથા હિરેનભાઇ કાન્તિભાઈના સસરા તથા ખુશ્બુ હિરેનભાઇ કાવરના પિતા અને અનિલભાઈ મોતીભાઈ બાવરવા, પંકજભાઈ...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય સમગ્ર  જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક...

મોરબી ખાતે શરીર સંતુલન શિબિર યોજાશે

અશોક કનોજીયા તથા યશસ્વી કનોજીયાંના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાશે આગામી તારીખ ૦૭-૧૦-૨૦૨૩અને ૦૮-૧૦-૨૦૨૩ નાં રોજ બે દિવસીય શિબિર યોજાશે જેમાં શરીર સંતુલન કરી રોગ...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬મી ઓક્ટોબરે યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓકટોબર સુધી સબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો- ઓકટોબર ૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”...

તાજા સમાચાર