Sunday, August 24, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કરાશે

શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન વિતરણ થશે. શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા...

મોરબીના વીસીપરામા જાહેર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયા 

મોરબીના વીસીપરા વિસ્તારમાં મદિના સોસાયટી શેરી નં -૦૧ માં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી...

ટંકારામાં મહિલાએ ઓવરબ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

ટંકારા રાજકોટ હાઇવે પર લતીપર ચોકડીના ઓવરબ્રીજ પરથી કોઈ કારણસર કુદકો મારતા નીચે નીચે પડી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 25 બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી સરકારી સ્કૂલ પાસે શક્તિ સોસાયટી નજીક રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન...

માળીયા મીયાણામા રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

માળીયા શહેરમાં આવેલ નવા રેલ્વે સ્ટેશને સામે આરોપીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૬ ઈસમોને રોકડ રકમ રૂ. ૧,૦૯,૪૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી...

માળીયાના વિદરકા ગામે સગીર પર ચાર શખ્સોનો છરી, તલવાર વડે જીવલેણ હુમલો

માળીયા મીયાણા તાલુકાના વિદરકા ગામની સીમમાં યુવકનો દિકરો યુવકના સાળા સાથે કંપની બહાર રોડની સાઈડમાં કુદરતી હાજતે ગયેલ હોય તે દરમ્યાન ચાર શખ્સો પસાર...

વાંકાનેરના વડસર તળાવમાં યુવાન ડુબ્યો, ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શોધખોળ શરૂ કરાઇ

વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર આવેલ સુપ્રસિદ્ધ વડસર તળાવમાં આજરોજ બપોરના સમયે નાહવા માટે પડેલા એક પરપ્રાંતીય શ્રમિક યુવાન તળાવના પાણીમાં ગરકાવ થતાં યુવકની...

ટંકારાના હરબટીયાળી ગામે પાણીની પાઈપલાઈન બાબત બે પરિવાર વચ્ચે ઝઘડો; સામસામે ફરીયાદ નોંધાઈ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ પાણીની પાઈપલાઈન બાબત એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે માથાકુટ થતા બંને પરિવારો દ્વારા સામ સામે છુટા હાથની મારામારી...

મોરબીમાં રાજ્યસેવકની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી ત્રણ શખ્સોએ વેપારી પાસેથી રૂ. 30 હજાર પડાવ્યા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે વેપારી યુવક પોતાની ઓફિસે બેઠા હોય ત્યારે ત્રણ શખ્સોએ ફોન કરી એક શખ્સે રાજ્યસેવકનુ ખોટુ નામ ધારણ કરી વેપારી...

ટંકારાના લજાઇ તથા મોરબીના શનાળા નજીક ગોડાઉનમાંથી પકડાયેલ વિદેશી દારૂના ગુનના બે આરોપી રાજસ્થાનથી ઝડપાયાં

મોરબીના શનાળા ગામના પાટીયા પાસે ગોડાઉનમાં તથા ટંકારાના લજાઈ પાસેથી ગોડાઉનમાંથી પકડાયેલ વિદેશી દારૂના ગુનાના બે આરોપીઓને રાજસ્થાન રાજ્યના જાલોર તથા બાડમેર જિલ્લા ખાતેથી...

તાજા સમાચાર