Saturday, December 27, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના મહેન્દ્રપરા થી પંચાસર રોડ પર CCTV કેમેરા તથા લાઈટો નાખાવા સામાજિક કાર્યકરોની માંગ 

મોરબીમાં મહેન્દ્રપરા થી પંચાસર રોડનો વિકાસ ડબલ પટ્ટીમાં પુર્ણ કરેલ છે જે સારી વાત છે. આ રોડ ઉપર અનેક સોસાયટીઓ આવેલ છે. પરંતુ આ...

શ્રી માનસર પ્રા. શાળામાં જ્ઞાન સહાયક શિક્ષકની ખાલી જગ્યા ભરવા શિક્ષણાધિકારીને રજુઆત

મોરબી તાલુકાના માનસર ગામે આવેલ શ્રી માનસર પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક શિક્ષકની ખાલી જગ્યા ભરવા મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખીત રજુઆત કરી માનસર ગ્રામ...

મોરબી: કૃષી ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો વિશે માર્ગદર્શન અપાયું

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તાબા હેઠળની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, વાલ્મી - રાજકોટના સંયુક્ત ઉપક્રમે કૃષિ ટેકનોલોજી સપ્તાહના બીજા...

મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી આરોપીને સુરત જેલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. મોરબી સીટી બી...

મોરબીના રાજપર ગામે 20 સપ્ટેમ્બરે ઐતિહાસિક નાટક અને કોમીક યોજાશે

નિરાધાર ગૌ-માતાના લાભાર્થે મોરબી તાલુકાના રાજપર ગામે શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 20/09/2025 ને શનીવારના રોજ રાત્રીના 09:30 કલાકે રાજપર ગામ ખાતે મહાન...

મોરબીના ઘુંટુ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા 

મોરબી તાલુકાના ઘુટું ગામે જનકપુરી સોસાયટીમાં ચોકમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ ૩૭,૫૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી...

ટંકારામાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ભાવનગર જેલ હવાલે કરાયો 

ટંકારામાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી આરોપીને ટંકારા પોલીસ દ્વારા ભાવનગર જેલ હવાલે કરવામાં આવેલ છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ...

મોરબીના મયુર બ્રીજ પર સેલ્ફી પોઇન્ટ તોડી જાહેર મિલકતનુ નુકસાન કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબીના મયુર બ્રીજ પર મહાનગરપાલિકા દ્વારા રાખેલ સેલ્ફી પોઇન્ટ "LOVE MORBI" નુ સ્કલ્પચર તોડી અંદાજીત કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ નું જાહેર મીલકતનુ નુકસાન કરનાર અજાણ્યા...

હળવદના ચંદ્રગઢ ગામે પાણીની કેનાલમાં ડૂબી જતાં બે ના મોત

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે નીકળતી પાણીની કેનાલમાં ડૂબી જતાં સગીર અને યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ...

ટંકારાના હડમતીયા પાલનપીર નજીક યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

ટંકારા તાલુકાના હડમતીયા પાલનપીર નજીક માખણનાં કારખના વળાંક પાસે યુવક ચાલું બાઈક પર હોય ત્યારે બે શખ્સો પાછળથી મોટરસાયકલ લઇને આવી યુવકને તીક્ષ્ણ હથિયાર...

તાજા સમાચાર