Saturday, December 27, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારા: મીતાણા ચોકડી નજીક MEGA VINYLS LLP કંપનીના ઓઈલ પંપમા લાગી આગ 

ટંકારામાં ફાયર સ્ટેશન ની કોઈ સુવિધા ઉલબ્ધ નથી કોઈ મોટી દુર્ધટના થશે તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાવા જેવી સ્થિતિ વચ્ચે ટંકારા નજીક...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીની મદીના સોસાયટીમાં ફારૂકભાઈ મેમણના મકાન નજીક ચોકમાં રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે...

મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં જુગાર રમતા સાત ઝડપાયાં 

મોરબી: મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં આરોપી ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી સીટી બી...

વાંકાનેરના વસુંધરા ગામે ફોરેસ્ટર અને ત્રણ શખ્સો વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ત્રણ શખ્સો અને ફોરેસ્ટ વનપાલ વચ્ચે માથાકુટ થતા છરી વડે મારામારી થઈ હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં...

મોરબી: દિકરી ભગાડી જતાં યુવકના પરિવારને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની આપી ધમકી 

મોરબી: મોરબીના વીશીપરામાંથી યુવકનનો કુટુંબી ભત્રીજો મોવર પરીવારની દિકરી ભગાડી જતાં જેનો રોષ રાખી યુવકને ત્રણ શખ્સોએ ફોન પર થેમજ રૂબરૂ ગાળો આપી યુવકનાં...

મોરબી:વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી કરાઇ

વરિષ્ઠ નાગરિકનું સુખ એટલે દુઃખની બાદબાકી.. હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા એચ.આઇ.સોમાણીના સૌજન્યથી વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી કરાઇ વરિષ્ઠ નાગરિકના હાથે કેક કાપીને વૃદ્ધદિવસની આનંદપૂર્વક ઉજવણી...

ABVP મોરબી દ્વારા TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરાશે

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિદ્યાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી...

મોરબી શહેરના મુખ્ય ત્રણ રસ્તા પર ભારે વાહન માટે પ્રતિબંધ

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા...

માળિયાના બગસરા ગામે ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના બગસરા ગામે ગ્રામ સભા યોજાઈ હતી જેમાં અગાઉ થયેલ રજુઆતનો નિકાલ ન આવતા ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો હાજર...

વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરે યોજાશે

વાંકાનેર: તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ...

તાજા સમાચાર