Tuesday, November 11, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની 8 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી શનાળા રોડ જયદીપ ચોક પાસે બંશી પાનની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો...

મોરબીના વીશીપરામાંથી રૂ. 2.20 લાખના ઘાસના કટ્ટાની ચોરી કરનાર ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીમાં વીશીપરામા મદીના સોસાયટીમાં આધેડે પોતાના હવાલાવાળા વંડામા (ડેલા)માં સાવરણી બનાવવા માટેના ઘાસના કટ્ટા (બારદાન) નં -૬૮ કિં રૂ. આશરે ૨.૨૦ લાખના મુદ્દામાલની...

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી ક્રાઇમ બ્રાંચ

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે પટેલ ટાયર હબ નામની દુકાનમાંથી રોકડા રૂપિયા ૩,૩૦,૦૦૦/- ની થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એક સ્ત્રીને પકડી પાડતી ક્રાઇમ...

રાજકોટ રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવે મોરબી સબ જેલની વિઝિટ કરી

આજરોજ મોરબી જીલ્લા માં રાજકોટ રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવ સર નુ વાર્ષિક ઇન્સ્પેકશન હોઈ, તે સંદર્ભે મોરબી સબ જેલ ખાતે જેલ વિઝિટ કરવામાં આવી,...

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 108 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના બાઉન્ડ્રી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક સફેદ કલરની વરના કારનો ચાલક પોલીસને જોઈ પોતાની કાર રેઢી મુકી નાસી જતાં પોલીસે...

મોરબીની માધાપરવાડી શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજીત ભારત કો જાનો પરીક્ષા યોજાઈ

મોરબી:અત્રેની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓના સર્વાંગીણ વિકાસ માટે અનેકવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે,વિશિષ્ટ દિવસોની વિશિષ્ટ રીતે ઉજવણી કરાવવામાં આવે છે,બાળકોને શાળાએ આવવું...

ડિજીટલ ઈન્ડિયા, ડિજીટલ મોરબી:હવે ગ્રામ્ય કક્ષાએ આંગળીના ટેરવે ડિજીટલ સ્વરૂપે વેરા ભરવાની સવલત

ડિજીટલ ઈન્ડિયા અભિયાનમાં અગ્રેસર મોરબી જિલ્લો, તમામ ગ્રામ પંચાયતોમાં ઓનલાઈન વેરા ભરવાની સુવિધા ઉપ્લબ્ધ ઓનલાઇન વેરા ભરવાની સુવિધા પારદર્શક વહીવટ માટેનું એક અગત્યનું માધ્યમ બની...

મોરબી-માળીયા તાલુકાની પ્રાથમિક શાળાઓના ઓરડા મંજૂરી મુદ્દે લીંબડ જશ ખાટતા ધારાસભ્ય ??

મોરબી જિલ્લાની શાળાઓમાં એક વર્ષ પહેલાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા મંજુર થયેલા રૂમ પોતે મંજુર કરાવ્યાનું ગાણું ગાતા ધારાસભ્ય મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં એક...

ટંકારાના નેસડા ગામે પ્રસુતિ દરમ્યાન મહિલાનું મોત

મોરબી: ટંકારા તાલુકાના નેશડા ગામે જયસુખભાઈની વાડિએ રહેતા રેલમબેન મહેન્દ્રભાઈ ભામણીયા ઉ.વ.૨૯વાળાને સવારના આઠેક વાગ્યે લેબર પેઈન (દિલવરી નો દુખાવો)થતા ૧૦૮ હમા સારવારમા આવતા...

માળીયાના દેવગઢ ગામે તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના દેવગઢ ગામે મોમાઈ માતાજીના મંદિર પાછળ લાઈટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) તાલુકા...

તાજા સમાચાર