Saturday, August 2, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના સુંદરીભવાની ગામ નજીક બોલેરો કારમાંથી 300 લી. દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો 

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ પાસેથી બોલેરો પીકઅપ કારમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો...

મોરબી શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર શાંતિવન આશ્રમ થી વેજીટેબલ રોડને જોડતો બ્રીજ મંજુર

મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા  જણાવે છે કે, મોરબી શહેરના મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે જેમાં હાલ એક બ્રીજ આવન અને...

મોરબી જીલ્લામા કોયબાથી નવા કોયબા રોડ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના હરીપર કોયબા રોડ પર આવેલા માઇનર બ્રીજના ગાળા ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયા છે....

મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટિક સીરામીક થી લખધીરપુર સુધીનો રસ્તો વન વે કરાયો

મોરબી મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના નેશનલ હાઇવે થી લખધીરપુર-કાલિકાનગર-નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. રસ્તાનો સિમેન્ટ કોંક્રેટનો ક્યોરીંગ...

મોરબી જિલ્લાના 38 ગામોમાં ‘નાણાકીય સમાવેશ અભિયાન’ અંતર્ગત કેમ્પ યોજાશે

ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર 'નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક...

મોરબી જિલ્લાના 48 ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે

આરોગ્ય, શિક્ષણ, પોષણ, પીવાના પાણી સહિતની સેવાઓ અને સુવિધાઓની સુલભતા બાબતે ગામડાઓનું તલસ્પર્શી નિરીક્ષણ હાથ ધરાયું મોરબી જિલ્લામાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત...

શ્રાવણ માસ દરમિયાન મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે યોજાશે અનેક કાર્યક્રમો

આજે તારીખ ૨૫ જુલાઈ ને શુક્રવારના રોજ પવીત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે મોરબી શહેર મધ્યમા અંદજીત ૨૦૦ વર્ષ જુનુ એક પ્રાચીન...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; બે આરોપી ફરાર 

મોરબીના વજેપર શેરી નં -૧૧ મા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૦ કિં રૂ. ૬૯,૨૪૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ...

મોરબીમાં એક વ્યક્તિ લુટેરી દુલ્હનનો શિકાર બન્યો; બે લાખ રૂપિયા ગુમાવ્યા 

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢના દિકરો લુટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. ચાર શખ્સોએ પ્રૌઢને વિશ્વાસમાં લઈ પ્રૌઢ પાસેથી બે લાખ રૂપિયા લઈ પ્રૌઢના...

મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા

મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી મોરબી જિલ્લાના નાગરિકોના પ્રશ્નો સાંભળી પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ કરાશે તેવું...

તાજા સમાચાર