Friday, May 2, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જીલ્લાના 34 ગામોમાં લાયબ્રેરીની શરૂઆત કરાવતા ડીડીઓ 

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ (IAS)ની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ધોરણ-12 અને તેનાથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર...

મોરબીમાંથી બે વર્લી ભક્ત ઝડપાયાં 

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસેથી અને મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાંથી વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા નહી લગાવનાર સામે કાર્યવાહી 

ટંકારા તાલુકાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભરડીયા રોડ પર આવેલ શ્રી સંકલ્પ ગોડાઉનની બાજુમાં નામ વગરના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા નહી લગાવી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ...

મોરબી પંથકમાં ત્રણ વર્ષ પહેલા બનેલ પોક્સોના ગુન્હાના આરોપીને આજીવન કેદની સજા કરાઈ 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા સગીરવયની માનસીક અસ્થિર દીકરી સાથે બનેલ દુષ્કર્મ/ પોક્સોના ચકચારી ગુનાના આરોપીને તાત્કાલીક અસરથી પકડી મજબૂત પુરાવાઓ...

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગાનું વિતરણ કર્યું

મોરબીમાં હંમેશા દેશભકિત ઉજાગર કરીને લોકોમાં દેશ પ્રત્યેની ભાવના જગાવવા સતત સક્રીય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે તારીખ 25 જાન્યુઆરીના સાંજે પ્રજાસત્તાક પર્વની...

મજબૂરી : મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સના ભાવમાં 10% નો વધારો કરાયો

અત્યાર સુધી બજેટમાં થયેલી જાહેરાતો લાભ લગતી હતી અને આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર બજેટમાં સીરામીક ને ફાયદો કરાવશે તેવી આશા વચ્ચે સીરામીક ટાઇલ્સ ના...

મોરબી નીવાસી કંચનબેન જગદીશચંદ્ર પંડ્યાનું દુઃખદ અવસાન 

મૂળ ટંકારા તાલુકાના ગજડી ગામના વતની અને હાલ મોરબી રહેતા જગદીશચંદ્ર કેશવલાલ પડ્યાંના ધર્મ પત્ની સ્વ. કંચનબેન (જયશ્રીબેન)નું ૬૫ વર્ષની ઉંમરે તા. ૨૩/૦૧/૨૦૨૫ ને...

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો જળહળી ઊઠ્યા

વિવિધ જાહેર બજારો, મહાન વિભૂતિઓની પ્રતિમાઓ અને ખાનગી દુકાનો પર રોશનીના શણગાર કરાયા સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે....

મોરબીના કલેકટર દ્વારા ગૌશાળાના શિક્ષક સંજય બાપોદરિયાનું બેસ્ટ બીએલઓ તરીકે સન્માન કરાયું

રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિન નિમિત્તે બેસ્ટ બીએલઓ તરીકે સંજય બાપોદરિયાનું સન્માન કરતા કલેકટર ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત...

માળીયાના વિર વિદરકા ગામ નજીક પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી ગેસ કટીંગ કૌભાંડ ઝડપાયું; એકની ધરપકડ કરાઈ 

મોરબી જીલ્લામાંથી થોડા સમય પહેલા કોલસા કૌભાંડ અને ડીઝલ ચોરીનુ કૌભાંડ ઝડપાયું હતું ત્યારે મોરબી- માળીયા નેશનલ હાઇવે રોડ પર વિર વિદરકા ગામના પાટીયા...

તાજા સમાચાર