Saturday, May 3, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના સુંદરી ભવાની ગામે પિતા-પુત્ર પર એક શખ્સનો છરી વડે હુમલો

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે વૃદ્ધના દિકરાની કરીયાણાની દુકાનેથી એક શખ્સે સીગરેટ લઇ પૈસા આપલ ન હોય સિગરેટના પૈસા વૃદ્ધના દિકરાએ માંગેલ જે બાબતનો ખાર...

હળવદના મયુરનગરની સીમમાંથી સાત લાખથી વધુનો દારૂ બીયરનો જથ્થો પકડાયો

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૯૩૮ તથા બીયર ટીન નંગ-૨૬૪ મળી કુલ કિ.રૂ.૭, ૯૧,૪૪૬/-...

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવનાર...

માળીયા તાલુકામાં શિક્ષકોની ઘટ મામલે માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખે કરી જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત 

માળીયા મીં તાલુકામાં સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ મળતું નથી જેથી ગરીબ પરિવારોમાં સાક્ષરતા લાવવા માળિયા તાલુકામાં શિક્ષકોની ઘટ પુરી કરવા માળીયા તાલુકા...

અસ્થિર મગજના વ્યક્તિનુ તેના પરિવાર સાથે વાંકાનેર તાલુકા પોલીસે મીલન કરાવ્યું 

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન કણકોટ ગામથી રેલ્વેસ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ અજયભાઈ રાજુભાઈ રાઠોડ ઉ.વ.૨૮ રહે. રાજકોટ રણછોડદાસ આશ્રમ...

મોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ કર્યું અનોખું કાર્ય 40 કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા

મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી...

મોરબી: પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળા માટેની ફ્લાઈટનુ ભાડુ ઘટાડવા કલેક્ટરને રજુઆત

મોરબી : પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સ્થિત 144 વર્ષ બાદ 2025 મા મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રયાગરાજ જવા માટે યાત્રાનું વિવિધ રાજ્ય યાતા...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરાઈ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર - મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ...

વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ નજીક બાઇક અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં પિતા-પુત્રીના મોત બાદ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે બાઇકમાં પસાર થતાં રાતીદેવરી ગામના પરિવારનું બાઇક આગળ જતા ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત...

કૂર્મી સેના દ્વારા આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાનનો શુભારંભ 

કૂર્મી સેના નાં રાજકોટ ખાતેના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી જાહેરાત  કૂર્મી સેના દ્વારા પાટીદાર સમાજનાં કોઈપણ વ્યક્તિની ઇમરજન્સી મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં...

તાજા સમાચાર