Tuesday, August 5, 2025
- Advertisement -spot_img

મોરબી

ગુપ્તરોગો માટે આવતીકાલે હળવદ શહેર ખાતે નિષ્ણાંત આયુર્વેદિક તબીબનો કેમ્પ યોજાશે

હળવદ: જામનગરના પ્રખ્યાત ડો. નિરજ કરોતરાનો હળવદ ખાતે આવતીકાલે ખાસ કેમ્પ યોજાશે : તમામ પ્રકારના ગુપ્તરોગો તથા સેક્સ સમસ્યા બાબતે ખાસ ઓપીડી યોજાશે. આજના આધુનિક...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા હરિયાણા ખાતે તા.12 થી 14 માર્ચ વચ્ચે યોજાશે

મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા એ સંઘની સૌથી મહત્વપૂર્ણ સભા છે. આ બેઠકમાં...

મોરબીના નવલખી બંદર ખાતે 485 મીટરની નવી જેટી વિકસાવવાની 41 ટકા કામગીરી પૂર્ણ

સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં રૂ.20.65 કરોડ ફાળવાયા નવલખીથી પીપળીયા ચાર રસ્તા સુધીના રસ્તાને ફોર લેન બનાવવાનું કામ પ્રગતિમાં : રેલસુવિધા પણ વધારાશે મોરબી: રાજ્યમાં...

મોરબીના બગીચામાં રહેલા મનોરંજનના સાધનો બાળકો માટે પીડાદાયક બન્યા 

મોરબી : મોરબી નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તો નિષ્ફળ નીવડી જ છે પરંતુ મોરબીના બગીચાઓમાં બાળકોને મનોરંજનના સાધનો સાચવવામાં અને નવા સાધનો વસાવવામાં...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા છઠ્ઠો નેત્રયજ્ઞ સેવા કેમ્પ યોજાયો

મોરબી: રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આયોજીત વિનામૂલ્યે આ નેત્ર યજ્ઞ સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો. ...

મોરબી જિલ્લામાં ધો. 10 અને 12ના 23 હજારથી વધુ વિદ્યાર્થી આપશે બોર્ડની પરીક્ષા

મોરબી જિલ્લાની 82 સ્કૂલોના 825 બ્લોકમાં લેવાશે બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાને હવે ગણ્યા દિવસો જ બાકી છે ત્યારે જિલ્લા...

મોરબીના જાંબુડીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

મોરબી: મોરબીના જાંબુડીયા ગામની સીમમાં મચ્છોનગરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના...

મોરબીના લુટાવદર ગામ નજીક રોડ ઉપર રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવાર યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના લુટાવદર ગામ પાસે મેટ્રો કારખાના સામે રોડ ઉપર સિએનજી રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવાર યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે...

મોરબી રાજપર રોડ રૂમમાં બનાવેલ ગુપ્ત ભોંયરામાંથી 4.69 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબી: મોરબી રાજપર રોડ, મારૂતિ સુઝુકીના વર્કશોપની પાછળ ઓમ સાંઈ લાઈટની સામે આરોપીના રહેણાંક મકાનમાં બનાવેલ ભોંયરામાંથી ઈંગ્લીશ દારૂ/ બીયરનો ૪,૬૯,૭૦૦ નો મુદામાલ મોરબી...

હળવદ-મોરબી રોડ પરથી ટ્રક કન્ટેનરમાંથી રૂ. 19.16 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

હળવદ: હળવદ-મોરબી રોડ, સાંદીપની પેટ્રોલ પંપની સામે રોડ પરથી બંધ બોડીના મીની ટ્રક કન્ટેનરમાંથી ઇંગલીશ દારૂની બોટલો નંગ-૪૪૫૨ કી.રૂ.૧૯,૧૬,૧૬૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ...

તાજા સમાચાર