Sunday, May 4, 2025
- Advertisement -spot_img

મોરબી

અસ્થિર મગજના વ્યક્તિનુ તેના પરિવાર સાથે વાંકાનેર તાલુકા પોલીસે મીલન કરાવ્યું 

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન કણકોટ ગામથી રેલ્વેસ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ અજયભાઈ રાજુભાઈ રાઠોડ ઉ.વ.૨૮ રહે. રાજકોટ રણછોડદાસ આશ્રમ...

મોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ કર્યું અનોખું કાર્ય 40 કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા

મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી...

મોરબી: પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળા માટેની ફ્લાઈટનુ ભાડુ ઘટાડવા કલેક્ટરને રજુઆત

મોરબી : પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સ્થિત 144 વર્ષ બાદ 2025 મા મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રયાગરાજ જવા માટે યાત્રાનું વિવિધ રાજ્ય યાતા...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરાઈ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર - મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ...

વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ નજીક બાઇક અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં પિતા-પુત્રીના મોત બાદ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે બાઇકમાં પસાર થતાં રાતીદેવરી ગામના પરિવારનું બાઇક આગળ જતા ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત...

કૂર્મી સેના દ્વારા આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાનનો શુભારંભ 

કૂર્મી સેના નાં રાજકોટ ખાતેના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી જાહેરાત  કૂર્મી સેના દ્વારા પાટીદાર સમાજનાં કોઈપણ વ્યક્તિની ઇમરજન્સી મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં...

મોરબી માળિયા હાઈવે પરથી 660 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપરથી મારૂતી સુઝુકી કારમાંથી દેશીદારૂ લીટર ૬૬૦/- કિ.રૂ. ૧,૩૨,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ...

મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોળાવાળી રેલ્વે ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપતા બે વ્યાજખોરો સામે ફરીયાદ 

મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પઠાણી ઉઘરાણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં આધેડે મકાન ખરીદવા માટે...

મોરબી-વાકાંનેર હાઈવે પર રિક્ષા ચાલકનો ત્રાસ:એક યુવકને માર માર્યો

મોરબી વાંકાનેર હાઈવે પર યુવક પોતાની સિએનજી રીક્ષા લઈને જતો હતો ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે ઓવરટેક કરી રીક્ષા ઉભી રખાવી યુવકને ધોકા વડે મુંઢમાર...

તાજા સમાચાર