Saturday, August 16, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: ખોખરા હનુમાન નજીકથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

મોરબી: મોરબીમાં ખોખરા હનુમાન નજીક રસ્તાની બાજુમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબીમાં ખોખરા હનુમાન પાસે રસ્તાની બાજુમાંથી એક અજાણ્યો પુરુષ ઉંમર...

મોરબીની મહેન્દ્રનગર શાળાના આચાર્ય મહાદેવભાઈ રંગપડીયાને નિવૃત્તિ વિદાયમાન અપાયું

મોરબી: માનવ જીવન જન્મ-મૃત્યુ, આરંભ-અંત તડકો-છાંયો, સુખ-દુઃખ પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરે દ્વંદોથી ભરેલું છે ત્યારે જેમને વર્ષો સુધી સર્વ શિક્ષા અભિયાન હેઠળ ટંકારા તાલુકાના બી.આર.સી. કો....

મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબીમાં સર્વ રોગ નિદાન મેડીકલ કેમ્પ યોજાયો

મોરબી: મોરબી જીલ્લા પોલીસ દ્વારા આજે મોરબીમાં તાલુકા પોલીસ લાઇનમાં આવેલ આંગણવાડી ખાતે સર્વ રોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી...

મોરબીના સનાળા ગામે પટેલ સમાજ વાડીમાં મોરબી જિલ્લા પાટીદાર કર્મયોગી પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી: મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પાટીદાર સમાજના કર્મયોગી ભાઈઓ બહેનનું બીજું સ્નેહ મિલન તથા વિશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહ આજે તા.૪ને શનીવાર ના રોજ પટેલ...

મોરબીના પંચાસર રોડના નાકેથી કાર-રીક્ષામાંથી વિદેશી દારૂ /બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો: એક ફરાર 

મોરબી: મોરબી શહેરના પંચાસર રોડના નાકા પાસેથી સીએનજી રીક્ષા અને સ્વીફ્ટ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય પોલીસે રેડ કરીને કાર, સીએનજી રીક્ષા...

“પટેલ પરિવાર” હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે

"પટેલ પરિવાર" કાર્યાલય, રાજકોટ ખાતે "પટેલ પરિવાર" વ્યવસ્થાપક મંડળ ની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં "પટેલ પરિવાર" નાં સમગ્ર માળખાનું પુનર્ગઠન કરવાનો નિર્ણય લેવાયો...

મોરબી – માળીયા ને.હા. રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવકનુ મોત; એક ઈજાગ્રસ્ત

માળિયા (મી): મોરબી - માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર સુરજબારી પુલ પાસે ટ્રકની સાઈડ કાપવા જતાં બાઈક સ્લીપ મારી જતા માથામાં હેમરેજ થતા યુવકનુ...

મોરબીના નીચી માંડલ ગામે મોન્ટેલો સિરામિકમાં સીડી પરથી પડી જતાં માસુમ બાળકનું મોત

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામે મોન્ટેલો સીરામીકમા સીડી પરથી પડી જતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબી-માળીય ને.હા. રોડ પર ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત

માળીયા (મી): મોરબી - માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી આગળ હિરવા કાંટા પાસે ટ્રક પાછળના સેફ્ટી ગાર્ડ સાથે ભટકાતા બાઈક સવારનું મોત...

મોરબીના વેપારી સાથે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની લોભામણી સ્કીમો બતાવી લાખોની ઠગાઇ કરતી વિદેશી ટોળકીના બે ઈસમોને પંજાબથી મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા

મોરબી: ખોટા દસ્તાવેજો આધારે બનાવટી પેઢી ઉભી કરી અલગ-અલગ બેંકોમા ખાતા ખોલાવી મોરબીના વેપારી સાથે આંતરરાષ્ટ્રીય વેપાર (એકસપોર્ટ) કરવાની લલચામણી અને લોભામણી સ્કીમો બતાવી...

તાજા સમાચાર