Sunday, May 4, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેરના જામસર, લુણસર રોડ સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બીંગ હાથ ધરાયું

વાંકાનેર તાલુકાના જામસર, મકતાનપર, આંણદપર, પાડધરા તથા લુણસર રોડ વિસ્તારમા વાંકાનેર ડીવીઝન તથા એલ.સી.બી, એસ.ઓ.જી. ટીમ દ્વારા મેગા કોમ્બીંગ હાથ ધરાવવામાં આવ્યું છે. જેમાં...

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝની 128મી જન્મજયંતિની ઉજવણી કરાઈ

મોરબી: ભારતના મહાન સ્વતંત્ર સેનાની નેતાજી સંભાષ ચંદ્ર બોઝની આજે 128મી જન્મજયંતિની મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના શનાળા રોડ પર...

મોરબીના નાની વાવડી કુમાર શાળાના બાળકો દ્વારા પક્ષીઓને બચાવવાની અનોખી પહેલ

પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્પર્ધા યોજાઈ મોરબી તાલુકાના નાનીવાવડી ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ...

મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી તાલુકાની પાંખ દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરવામાં આવી, અખિલ ભારતીય સ્તરેથી નિશ્ચિત થયેલ કાર્યક્રમ કર્તવ્ય બોધ...

મોરબીના ગાળા ગામ નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત 

મોરબી તાલુકાના ગાળા ગામે સોલોરેક્ષ ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બિનુભાઇ મુનસીંગ (ઉ.વ.૩૫)...

મોરબીના ટીંબડી ગામેથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો: એક ફરાર 

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલ જગદીશભાઇ ભગવાનજીભાઈ પટેલની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૯૧ બોટલો તથા બીયર ટીન -૨૪ મળી કુલ કિં રૂ. ૪૯,૬૪૩...

મોરબીની ત્રાજપર ચોકડી પાસે યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો 

મોરબી શહેરમાં આવારા તત્ત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીની ત્રાજપર ચોકડી નજીક સામુ જોવા બાબતે એક શખ્સે યુવકને ગાળો...

શહેનશાહે હજરત અશાબા પીર (ર.અ.) મુબારકના ઉર્ષની તડામાર તૈયારીઓ શરૂ 

શહેનશાહ મોડપર વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેર દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત અશાબા પીર સરકારનો ઉર્ષ મુબારક...

ખેલ મહાકુંભ: યોગાસન સ્પર્ધામાં અકાય યોગ શાળાના બાળકોએ ગોલ્ડ મેડલ જીત્યો 

મોરબી: ખેલ મહાકુંભ ૩.૦ જિલ્લા કક્ષામાં ૧૪ ના બાળકો માટે યોગાસન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અકાય યોગ શાળાનાં ઝાલરિયા રુદ્ર ૦૨ ગોલ્ડ મેડલ,...

હળવદમાંથી ખોવાયેલા ૦૭ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરાયાં 

હળવદ: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR" પોર્ટલના ઉપયોગથી હળવદ માથી આશરે કિ.રૂા. ૧,૨૭, ૯૯૭/- ની કિંમતના ૦૭ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને...

તાજા સમાચાર