Monday, July 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ 

મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો...

મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ ; 24 જૂન સુધી અમલી

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને...

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા.19 એપ્રિલે યોજાશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૧૯/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં જિલ્લા સંકલન સહ...

માળીયાના વવાણીયા ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો 

અટલ સ્વાન્ત સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે તેમનો એક...

મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે પુષ્પ નક્ષત્રમાં નિશુલ્ક સુવર્ણપ્રાશન ટીપાંના કેમ્પનું આયોજન 

મોરબી: પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તાં ૦૬-૦૪.૨૦૨૫ ને રવિવારે નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું...

માળીયાના મોટીબરાર ગામે જુગાર રમતા છ ઈસમો ઝડપાયા 

માળીયા મીયાણા તાલુકાના મોટીબરાર ગામે સુરાપુરા દાદાના મંદિર પાછળ તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ માળીયા (મીં) પોલીસ...

માળીયા કચ્છ હાઈવે પર ડમ્પરમાં અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત: બે ઇજાગ્રસ્ત

માળીયા કચ્છ હાઈવે પર આરામ હોટલની સામે જી.ઓ પેટ્રોલપંપની બાજુમાં રોડ પર ડમ્પરમાં પાછળ એસટી બસ અથડાતા એક મુસાફર અને ડ્રાઈવરને ઈજા પહોંચી હતી....

મોરબીના માધાપર બે પક્ષો વચ્ચે મારમારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

મોરબી શહેરમાં આવેલ માધાપરમા રામજી મંદિર પાસે આવેલ રઘાભાઈ સથવારાની ઇસ્ત્રીની દુકાન પાસે બે પક્ષો વચ્ચે ધોકા,પાઈપ, છરી વડે મારમારી થઈ હતી બાદમાં બંને...

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે ચાલતુ જુગારધામ ઝડપાયું 

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા નવ આરોપીઓને રોકડ રકમ રૂા.૭,૫૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટાફને બાતમી હકિકત મળેલ...

ટંકારા: લજાઈ ચોકડી પાસે ગોડાઉનમાં જુગાર રમતા છ ઝડપાયાં

ટંકારા તાલુકાના લજાઇ ચોકડી વિશ્વા પોલીપેક સામે નામ વગરના કારખાના (ગોડાઉન)માં જુગાર રમતા ૦૬ ઇસમોને રોકડા રૂપીયા-૧,૬૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી. રૂ....

તાજા સમાચાર