Friday, December 26, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં યુવાન પાસે તોતીંગ વ્યાજ વસુલીને પઠાણી ઉઘરાણી કરનાર ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ

મોરબી: મોરબીમાં ચાર શખ્સોએ યુવકને અલગ અલગ સમયે ઉંચા વ્યાજે રૂપિયા આપી મુળ મુદલ ઉપરાંત વધુ વ્યાજ વસુલી ચારે શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી જાનથી...

મોરબીના ટીંબડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં સુપ્રિમ પેપરમીલ કારખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબીના ક્રિકેટ કોચની લીજેન્ડ ક્રિકેટ ટ્રોફીના ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુક કરાઈ

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાનીની લીજેંડ ક્રિકેટ ટ્રોફીમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે જેથી હવે તેઓ લીજેંડ...

ટંકારામાં આર્યવીર દળ દ્વારા ગુરુવારે શહીદ દિવસ નિમિતે મશાલ રેલી યોજાશે

ટંકારા: ટંકારા આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા શહીદ દિવસ નિમિતે દેશના વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મશાલ રેલી...

મોરબીના આંખજા દંપતિએ દેહદાન અને ઉમિયા માનવ મંદિરના કાયમી ટ્રસ્ટી તરીકે નામ નોંધાવ્યું

જયંતીભાઈ આંખજા અને રંજનબેન આંખજા બંને દંપતિએ મૃત્યુબાદ દેહદાન અને જીવન પર્યંત ઉમિયા માનવ મંદિરના ટ્રસ્ટી તરીકે નામ નોંધાવ્યું. મોરબી: મોરબીના લોકો અનેકવિધ સેવાકાર્યો, સેવાકીય...

મોરબીની માધાપરવાડી શાળાનું NMMS શિષ્યવૃતિનું ઝળહળતું સો ટકા પરિણામ

ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે લેવાતી NMMS પરીક્ષામાં 13 માંથી 13 વિદ્યાર્થી પાસ મોરબીની માધાપરવાડી કન્યા શાળા સ્કૂલ ઓફ એક્સીલન્સ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે જાણીતી છે ત્યારે...

હળવદના માથક ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના માથક ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે...

મોરબીમાં મકાનની લોનનો હપ્તો ન ભરતા જે ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટ સહિત ચાર શખ્સોએ યુવકને માર માર્યો

મોરબી: મોરબીમાં મકાનની લોનનો ચાલુ માસનો હપ્તો ન ભરી શકતા યુવકને જે ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટે તેના ત્રણ અજાણ્યા માણસો સાથે આવી યુવકને ગાળો...

હળવદના રાણેકપર ગામે યુવકને બે શખ્સોએ માર માર્યો

હળવદ: હળવદ તાલુકાના રાણેકપર ગામે યુવકના પિતા પંચાયતના સભ્ય હોય અને ગ્રામ પંચાયતમાં અવિશ્વાસના પ્રસ્તાવના મતદાનમાં યુવકનાં પીતા હાજર ન રહેતા બે શખ્સોએ યુવકને...

મોરબીના રંગપર ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીના રંગપર ગામની સીમમાં પેન્ટાગોન સિરામિક પાસે, લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

તાજા સમાચાર