Wednesday, August 27, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયાના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા ગટગટાવી

માળીયા: માળિયા તાલુકાના કાજરડા ગામે પોતાના ખેતરે યુવતી ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના કાજરડા...

મોરબીના ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબી: મોરબીના ત્રાજપર ગામે અવેડા નજીક રોડ ઉપર શક્તિ સોસાયટી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા...

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી એક દેશી પિસ્તોલ અને 08 જીવતા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુના બસ સ્ટેશન પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની ૦૧ પીસ્તોલ અને ૦૮ (આઠ)...

જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હામાં સાડાત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો

મોરબી: સુરેન્દ્રનગર જોરાવર નગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સાડાત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડેલ છે. પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં...

૮ મી નવેમ્બરે જાહેર રજાના દિવસે ઉમેદવારી પત્ર મેળવવાની તથા રજૂ કરવાની કામગીરી શરૂ રહેશે

ચૂંટણી પંચની સુચના અનુસાર તા. ૧૨ અને ૧૩ નવેમ્બરે ઉમેદવારી પત્ર મેળવવાની તથા રજૂ કરવાની કામગીરી બંધ રહેશે ૫મી નવેમ્બરથી ૬૫-મોરબી, ૬૬- ટંકારા અને ૬૭-વાંકાનેર...

મોરબી ખાતે ચૂટણી ખર્ચ નિરીક્ષકના અધ્યક્ષસ્થાને ચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ

ચૂંટણી ખર્ચ નિરીક્ષકએ વિવિધ ટીમોને નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટે માર્ગદર્શન આપ્યું મોરબીમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક સિધ્ધાર્થ દંગીના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી...

ટંકારાના કલ્યાણપર ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચરમસીમાએ પહોંચી જતા પતિએ પત્નીની હત્યા કરી

મોરબી: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આજે વહેલી સવારે ખેતમજુર શ્રમિક દંપતી વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પથ્થરના ઘા ઝીકી પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા...

માળિયાના નવાગામને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા કલેકટરને કરાઈ રજુઆત

મોરબી : મોરબીમાં ગત વર્ષે ભારે વરસાદ પડ્યો હતો જેથી ખેતીને વ્યપક નુકસાન થયું હતું. જેથી રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં...

મોરબીમાં મચ્છીપીઠ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

ટંકારા-રાજકોટ હાઈવે પર ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત, એક ઈજાગ્રસ્ત 

મોરબી: ટંકારા-રાજકોટ હાઈવે ગેલેકક્ષી હોટેલથી આગળ રામદેવપીરના મંદિર નજીક રોડ પર બંધ ટ્રક પાછળ બાઈક ભટકાડી દેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે પાછળ...

તાજા સમાચાર