Tuesday, August 26, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના માધાપરમાં થયેલ ફાયરિંગ બાબતે એક આરોપીની ધરપકડ: બે આરોપી સગીરવયના હોવાનું ખુલ્યું

મોરબી: મોરબીના માધાપર શેરી નં-19મા ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવા બાબતે ભોગ બનનાર સંગ્રામસિંહ જાડેજા દ્વારા છ શખ્સો...

મોરબીના શનાળા રોડ ગાંધી ચોક નજીક મોબાઈલની દુકાનમાંથી 55હજારના આઈફોનની ચોરી 

મોરબી: મોરબીના શનાળા રોડ ગાંધી ચોક નજીક વર્લ્ડવાઈડ મોબાઈલ નામની મોબાઈલની દુકાનમાંથી આઇફોન ૧૨ પ્રો મેક્ષ કિં રૂ.૫૫ હજારના મોબાઈલની કોઈ અજાણ્યો ઈસમ ચોરી...

મોરબીના લાલપર ગામે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા બે પક્ષો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શ્રી ગણેશ પેલેટ કારખાનાની સામે કિયા કાર ચાલક અને માલવાહક યુટીલીટીના ડ્રાઈવર વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતાં...

મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાની બદલી

મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે તમામ વિભાગમાં બદલી કરવામાં આવી રહી છે. જેમાં આરોગ્ય વિભાગમાં પણ આજે ૧૬ જેટલા જિલ્લા...

એસટી વિભાગ દ્વારા મોરબી અને વાંકાનેર એસટી ડેપો મેનેજરની બદલી કરાઈ 

મોરબી : ગુજરાતના વાહન વ્યવહાર એસ.ટી વિભાગ દ્વારા રાજ્યમાં આજે મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દિલિપ...

રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પદ,કદ અને પ્રતિષ્ઠામાં વધારો તાપી વિધાનસભા બેઠકના નિરીક્ષક તરીકે પસંદગી

મોરબી: મોરબી-માળીયા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા પોતાની સૂઝબૂઝ,કુનેહ,કામ કરવાની આવડત,લોક પ્રશ્નો માટે સતત અવિરત કાર્યરત રહેવાની કાર્યકુશળતાના...

માળિયાના હરિપર ગામ નજીક બસ અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: બેના મોત, આઠ ઇજાગ્રસ્ત 

મોરબી : માળિયા તાલુકાના હરિપર ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ અને એક છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાના...

મોરબી: લગધીરપુર રોડ પર આવેલ ઉમની સીરામીકમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ ઉમની સીરામીકમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુકેશભાઈ દિનેશભાઇ ડામોર ઉ.વ.૨૩...

મોરબીમાં દલવાડી ચોકડી નજીક એક્ટીવા પગમાં અડી જતા યુવાન પર બે શખ્સોનો ધોકા, પાઈપ વડે હુમલો

મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાછળ પચ્ચીસ વારીયા કામધેનુ પાર્ટી પ્લોટમાં એક્ટીવા મોટરસાયકલ પોતાના ઘર પાસે રાખવા જતા પગ સાથે અડી જતા યુવાન ઉપર બે...

મોરબીના માધાપરમાં નજીવી બાબતે થયેલ ફાયરિંગમાં 6 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના માધાપરમાં શેરી નં -૧૯ ના ખુણે શીવશક્તિ લખેલ મકાનની બાજુમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ બાળકોના ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા વૃદ્ધ...

તાજા સમાચાર