Sunday, December 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોક નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો 

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોક નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

21મીથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગનો શુભારંભ, 5000 ખેલાડીઓ રમશે

મોરબી: વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ ખાતે આવનાર 21મી જાન્યુઆરીને સોમવારથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રાજ્યભરમાં...

મોરબીમાં થયેલ ચાર બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

મોરબી: પોકેટકોપ એપની મદદથી મોરબી વિસ્તારમાં થયેલ ચાર મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. પોલીસને ખાનગીરાહે...

જેપુર પ્રાથમિક શાળામાં પતંગ મહોત્સવ યોજાયો

મોરબી: આવતી કાલ રાજ્ય ભરમાં મકરસંક્રાંતિ છે ત્યારે આજે ૧૩/૦૧/૨૦૨૩ ના રોજ શ્રી જેપુર પ્રાથમિક શાળામાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં...

મોરબી જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અન્વયે સાસંદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને “દિશા” કમિટિની બેઠક યોજાઇ

સાંસદે વિવિધ વિભાગોની ભૌતિક અને નાણાંકીય કામગીરી અંગે માહિતી મેળવી પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી મોરબી: સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને ‘દિશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ...

રવાપર ગામે ગુજરાત ગેસ કંપની દ્વારા અનધીકૃત રીતે નાખેલ ગેસ લાઈનની રકમ ભરપાઈ કરવા રવાપર ગ્રામ પંચાયતે કલેકટરને રજૂઆત કરી

મોરબી: મોરબી તાલુકાનું રવાપર ગામ મોરબી શહેરથી નજીક આવેલ છે. મોરબી શહેરનો વિકાસ જોતા રવાપર ગામ હરણફાળ વિકાસની ગતીમા હાલ અગ્રેસર છે. રવાપર ગામે...

મોરબીના મહેન્દ્રનગરમા ઈંગ્લીશ દારૂનુ ચાલુ કટીંગ ઝડપાયુ: 132 બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયા

મોરબી: મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન મોરબીના મહેન્દ્રનગરમા તળાવ બાજુ જવાને રસ્તે બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂના ચાલું કટીંગ દરમિયાન ઈંગ્લીશ દારૂની 132...

વ્યાજખોરોએ 50 હજારના સવા ત્રણ લાખ પડાવ્યા : હજું 75 હજારની પઠાણી ઉઘરાણી કરી યુવકને જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરબી: વ્યાજખોરીના દુષણને ડામવા માટે મોરબીમાં ગઈકાલના રોજ રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો જેમાં મોરબી તાલુકાના જેતપર ગામના અરજદારના બે વ્યાજખોરોએ ૫૦...

હળવદની ઢવાણા શાળામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

12,મી જાન્યુઆરી એટલે યુવાનો અને વિદ્યાર્થીઓના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી.આ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ...

ટંકારાના હમીરપર ગામે યુવતીએ ઝેરી દવા ગટગટાવી

ટંકારા: ટંકારા તાલુકાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ઝીણીબેન રેમતાભાઈ ધાણક ઉ.વ.૨૫ રહે. હાલ હમીરપર ભુદરભાઈની વાડીએ...

તાજા સમાચાર