Friday, December 19, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી અને પુર્વ કચ્છ જીલ્લામાથી ચોરી થયેલ ૩ મોટરસાયકલના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો 

મોરબી: પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા પુર્વ કચ્છ જીલ્લામાથી ચોરી થયેલ કુલ -૩ મોટરસાયકલના...

કોરોનાના સંક્રમણ અંગે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ગાઈડ લાઇન 

મોરબી: વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા વિમર્શને લક્ષમાં લઈને, જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી...

મોરબી સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા મોરબી સહિત સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક...

નીલકંઠ સ્કૂલ દ્વારા નાતાલના દિવસે તુલસીનું પૂજન કરાશે

નાતાલની સમગ્ર વિશ્વમાં પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવામાં આવે છે.   મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા 25 ડિસેમ્બરે નાતાલ પર્વની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવાની પહેલ કરવામાં...

મોરબી જલારામ મંદિર ખાતે રવિવાર તા.૨૫-૧-૨૦૨૨ ના રોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી રવિવાર તા. ૨૫-૧૨-૨૦૨૨ના રોજ સવારથી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણના કાર્યક્રમનુ આયોજન...

મોરબીના જૂના બસ સ્ટેન્ડ અંદર ગ્રાઉન્ડમાં એસટી બસ અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું 

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ અંદર ગ્રાઉન્ડમાં એસટી બસ બસની રાહ જોઈને ઉભેલ મુસાફર સાથે અથડાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું....

મોરબીમાં નાગનાથ શેરીના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની 6 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં નાગનાથ શેરીના નાકા નજીક રોડ પર ઈંગ્લીશ દારૂની ૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં 24 ડીસેમ્બરે હનુમાન જન્મોત્સવ અને અન્નકૂટ યોજાશે

મોરબી: મોરબીમાં સત્સંગ સમાજ દ્વારા રવાપર ઘુનડા રોડ સન સિટી ગ્રાઉન્ડ ખાતે હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે જેમાં તા.૨૪-૧૨-૨૦૨૨ને શનિવારના રોજ રાત્રે ૮:૩૦...

27 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી: રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૭-૧૨- ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે, ભડીયાદ રોડ,...

મોરબી સિવિલ હોસ્પિટલ કોમામાં દવાનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરવા સામાજિક કાર્યકરોએ તંત્રને રજુઆત કરી 

મોરબી: મોરબીમાં એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલ છે ત્યા કોમામાં સાવ સામાન્ય રોગની દવા પણ ઘણા લાંબા સમયથી ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલ કોમામાં દવાનો...

તાજા સમાચાર