Thursday, December 18, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના જેતપર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં ટીમીના માર્ગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના...

મોરબીમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી; બાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીમાં વ્યાજખોરોને વ્યાજ ચુકવેલ હોવા છતાં વ્યાજખોરોએ વ્યાજ સહીતના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી યુવાનને ગાળો આપી બળજબરીથી અલગ-આલગ બેન્કના કોરા ચેકમાં સહીઓ કરાવી...

મોરબીના લાલપર ગામના બસ સ્ટેન્ડ નજીકથી હાથ બનાવટના જામગરી હથિયાર સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ નજીક એક ઇસમને હાથ બનાવટના જામગરી હથિયાર સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા,...

મોરબી ખાતે સીઆર પાટીલની અચાનક મુલાકાતથી અનેક તર્કવિતર્ક સર્જાયા!!

જુથ બંધીના લબકારા વચ્ચે પક્ષના નારાજ ચાલતા લોકોને મનામણાં માટે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ સી.આર.પાટીલ ઓચિંતી મોરબીની મુલાકાતે મોરબી: વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચુંટણી...

સુરતમાંથી 75 લાખની રોકડ મળવા બાબતે મોરબીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી; કોંગ્રેસનું કનેકશન હોય તો સરકાર તેની તપાસ કરાવે 

મોરબી: વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાંથી ૭૫ લાખની...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

મોરબી: મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગત પિતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવંશી ક્રાંતિ મંચના મહિલા અગ્રણી સ્વ. નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ...

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખે હળવદ ધ્રાંગધ્રા સીટના ધારાસભ્ય પદના ઉમેદવાર ને ગણાવ્યા વડાપ્રધાન !!!

હળવદ ખાતે યોગી આદીત્યાનાથની જાહેરસભા સમયે સભાને સંબોધતા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ ભાંગરો વાટ્યો હતો અને જાણે વડાપ્રધાનની કમી પુરી કરતા હોય...

મોરબીની 3 બેઠકના 905 બૂથ પર કુલ 5,400 કર્મચારી ફરજ બજાવશે

ચૂંટણી તંત્ર સજ્જ બનીને ચૂંટણીની કામગીરી તેજ બનાવી મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર નિષ્પક્ષ અને તટસ્થતાથી ચૂંટણી પ્રક્રિયા કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની...

હળવદના ઘનશ્યામપુરથી ભલગામડા વચ્ચે બે બાઈક અથડાતા એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્ત

હળવદ તાલુકાના ઘનશ્યામપુરથી ભલગામડા જતા રોડ પર બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય...

ટંકારાના અમરાપર રોડ પર આવેલ વાડીનાં કુવામાં ડુબી જતાં યુવકનું મૃત્યુ

ટંકારા: ટંકારાના અમરાપર રોડ પર આવેલ સીરાજભાઈ ઈબ્રાહિમભાઈ અબ્રાણીની વાડીના કુવામાં ડુબી જતાં યુવકનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ સિરાજભાઈ ઇબ્રાહીમભાઇ...

તાજા સમાચાર