Sunday, July 27, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીની ગોર ખીજડીયા ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે સન્માનિત કરાઈ

સમગ્ર ભારતને ૨૦૨૫માં ટીબી મુક્ત કરવાનો સંકલ્પ દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં ગોર ખીજડીયા ગ્રામ પંચાય ટીબી મુક્ત થઈ હોવાનું...

સમાન સિવિલ કોડ સમિતિએ મોરબી ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી

રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ માટે યુ.સી.સી.ના સભ્યોએ જિલ્લા કક્ષાએ સંવાદ સાધી મંતવ્યો મેળવ્યા સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત...

મોરબીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ

આયુષ મંત્રાલય- ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક ગત...

મોરબીમાં ‘યુથ પાર્લામેન્ટ’ અંતર્ગત આગામી 26 માર્ચે વકતૃત્વ સ્પર્ધા યોજાશે

૧૫ થી ૨૯ વયજુથ ધરાવતાં યુવક/યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે મોરબી: રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને...

મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે 24 માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ 

સમગ્ર દેશમાં આજે ૨૪ માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે મોરબી જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આજે 24 માર્ચે વિશ્વ...

મોરબીના રામ ચોકમાંથી નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી શહેરમાં બારે માસ જુગાર રમાઇ રહ્યો છે ત્યારે મોરબીના રામ ચોક જાહેર ચલણી નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 13 બોટલો ઝડપાઈ 

મોરબીના સામાકાંઠે રામક્રુષ્ણનગર સોસાયટી શેરી નં -૦૭ માં રહેતા આરોપીના રહેણાંક મકાનના રસોડામાંથી વિદેશી દારૂની ૧૩ બોટલો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી...

મોરબીના ગાળા ગામની સીમમાં સિરામિક કારખાનાની સેફ્ટી ટેન્કમા પડી જતા યુવકનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સિરામિક કારખાનાની અંદર સેફ્ટી ટેન્કમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જવાબદાર માણસો વિરુદ્ધ...

મોરબી વજેપર સર્વે નં-૬૦૨ નો રહસ્યનો ફુગ્ગો ફૂટ્યો : કલેક્ટરના આશ્વાસન પછી નામ જોગ ફરિયાદમાં અધિકારી, પત્રકાર, નોટરી વગેરેની સંડોવણી !

મોરબીમાં ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ કાંડમાં ગઈ કાલે કલેક્ટર કચેરીમાં બાકાજીકી બોલી હતી જેમાં મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યોની હાજરીમાં કાંતિભાઈ અમૃતિયાએ અધિકારી ને...

માળીયાના જશાપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ચાર ઇસમો ઝડપાયાં 

માળીયા મિંયાણા તાલુકાના જશાપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાની પેરવી કરતા ચાર ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ...

તાજા સમાચાર