Thursday, August 7, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર :- સીંધાવદર ગામે જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી ત્યારે જગ્યા પરથી જુગાર રમતા (૧) જીતેશભાઇ નાનજીભાઇ દલસાણીયા (૨) નીતેષભાઇ...

હળવદ :- ટ્રેઇલર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા મોત

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ ટાઉન વિસ્તારના શ્રીજી હોસ્પીટલની સામે રોડ પર ટ્રેઇલર નંબર આર.જે.-૩૬-જી.એ.-૫૩૪૯ ચાલક ગફલત ભરી રીતે ચલાવતો હોઈ ત્યારે રોડ...

૨૭ ઓગસ્ટ થી ૪ સપ્ટેમ્બર સુધી મોરબીમાં તમામ તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે

કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક...

મોરબી : વેપારીના બંધ ઘરમાંથી લાખોની મત્તાની ચોરી

સાતમ આઠમની રજા માણવા ગયેલા વેપારીના ઘરમાં તસ્કરોનો હાથ ફેરો મળતી માહિતી મુજબ મોરબીના મહાવીર ચશ્માં ઘરના સંચાલક સંજયભાઈ ભોગીલાલભાઈ વોરાનું ૫ શક્તિ પ્લોટ માં...

આમરણ ચોવીસીના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગત રવિવારે આમરણ ચોવીસી વિસ્તારના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી...

વાંકાનેર :- ઢુવા ગામ નજીક પાવર હાઉસ પાછળ રહેણાક મકાન પાસે જુગારીઓ ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પત્તાપ્રેમી ભીખુભા મોતીસિંહ ચુડાસમા ના રહેણાક મકાન ઢુવા ગામ પાસે આવેલ પાવર હાઉસ પાછળ રહેણાક...

મોરબી : સામાકાંઠા વિસ્તારમાંઆવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી રિક્ષાની ચોરી

આ અંગે મળતી માહિતી મુજબ ચીરાગભાઇ રશીકભાઇ ધોળકીયા રહે. ભડિયાદ વાળાની રીક્ષા તારીખ ૨૪/૦૭/૨૦૨૨ ના રોજ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ચોરી થઈ હોઈ. બાદ...

ટંકારા :- હરબટિયાળી ગામે બાળકીને સાપ કરડી જતા મોત.

ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે ખેતશ્રમિક પરિવારની બાળકીને વાડીએ સાપ કરડી જતા સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જણાવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના...

મોરબી :- સામાકાંઠા વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું.

આ અંગે મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોહીદાસ પરા મેઇન રોડ પર રહેતા પ્રવિણભાઇ લાભુભાઇ સોલંકી એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ...

ચાચાવદરડા ગામના પાટીયા પાસે બાઈક ચાલકે યુવકને હડફેટે લીધો

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા દિનેશભાઇ મેરૂભાઇ પરમાર નામનો યુવાન ચાચાવદરડા ગામના પાટીયા પાસે ચાલીને જતો હતો ત્યારે આરોપી...

તાજા સમાચાર