Tuesday, December 16, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના રાણેકપર ગામે દિકરાને ધંધામાં ખોટ આવતા પીતાએ ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ તાલુકાના રાણેકપર ગામે દિકરાને ધંધામાં ખોટ આવતા પીતાએ પોતાની વાડીએ ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ...

મોરબીના વીરપરડા ગામે ફેક્ટરીમાં હેવી કસ્ટીંગ પાઈપથી ગુદાના ભાગે હવા ભરાઈ જતા યુવાનનુ મોત

મોરબી: મોરબીના વીરપરડા ગામની સીમમાં આવેલ ઈટાળીયા વુડન ઇન્દ્રસીજના કારખાનામાં કામ કરતી વેળાએ હેવી કસ્ટીંગ પાઈપથી પોતાના શરીર પરથી કચરો સાફ કરતી સમયે અચાનક...

મોરબીમાં જુદીજુદી જગ્યાએથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીમાં વાવાડી ચોકડી પાસે અને કુબેર ટોકિઝ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઇસમોને મોરબી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીમાં વાવડી...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબીની નાની બજાર વિશ્વકર્મા મંદિર રોડ નજીક આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ કાવેરી સિરામિક નજીક પરમેશ્વર કાંટા પાસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે. મળતી...

મોરબીમાં મહેન્દ્રનગર માળિયા ફાટક મેઈન રોડ પર આઈસરે બાઈકને હડફેટે લેતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી મહેન્દ્રનગરથી માળિયા ફાટક તરફ જતા રામધન આશ્રમ નજીક આઈસર બાઈકને હડફેટે લેતા એક યુવાનનું મોત નિપજ્યું જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો....

મોરબીમાં ઘુનડા ચોકડી નજીકથી ચોરી કરેલ બાઈક સાથે ચોર ઝડપાયો

મોરબી: મોરબી રવાપર ચોકડી નજીકથી ચોરી કરેલ મોટરસાયકલ ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકનાઓની સુચના તેમજ નાયબ પોલીસ...

ભાજપમાં ભૂકંપ: પૂર્વ સીએમ અને ડેપ્યુટી સીએમ, પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૃહમંત્રી સહિત અનેક પૂર્વ પ્રધાન ચુંટણી નહીં લડે

મોરબી: વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ કોંગ્રેસ ઉમેદવારોને મંથન ચાલી રહ્યું છે ત્યારે આજે ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતાઓ...

મોરબીમાં ખુનના ગુન્હામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા ઈસમને મધ્યપ્રદેશથી મોરબી એલ.સી.બી ટીમે ઝડપી પાડયો 

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના રતલામ જિલ્લાના જાવરા ખાતેથી મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની...

મોરબી: C-Vigil એપ નાગરિકો માટે બની આચારસંહિતા ભંગ અંગે ફરિયાદો નોંધાવવા માટેનું મહત્વનું માધ્યમ

C-Vigil એપ પર નાગરિકોએ કરેલી આચારસંહિતા ભંગની ૯ ફરિયાદોનું કરાયું ત્વરિત નિરાકરણ મોરબી: મોરબી જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો...

તાજા સમાચાર