Monday, September 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના બંધુનગર ગામ નજીક રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારને ઇજા

મોરબી: મોરબીના બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ સામે નેશનલ હાઇવે રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની મોરબી તાલુકા...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પશુપાલકોને સહાય અપાઈ

આકાશી વીજળીથી ૧૦ ભેંસોનું મૃત્યુ થતાં સરકાર દ્વારા ત્રીજા જ દિવસે પશુપાલકોને ૩ લાખની સહાયના હુકમો એનાયત કરાયા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સાંસદ મોહનભાઈ કુંડારિયાની...

મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના ચોથા દિવસે અનેક અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો

મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે...

માળીયા(મીં) ખાતે અગરિયાઓ માટેની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતુ સંમેલન યોજાયુ

મોરબી: તારીખ ૧૩/૦૯/૨૦૨૨ ના રોજ અગરીયા બહુહેતુક કેન્દ્ર માળીયા મિયાણા ખાતે અગરિયાઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા અને સરકાર દ્વારા અગરિયાઓને સરકારી વિભાગો...

ગૌવંશને રસ્તા પર છોડવા અંગેની ટિપ્પણી બાદ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ કાન પકડી માગી માફી

 મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શ્રીમદ્દ ભાગવત કથાકાર રમેશ ઓઝા દ્વારા કથા કહી રહ્યા હતા. ત્યારે ગઈકાલે વ્યાસપીઠ ઉપરથી...

મોરબી: મોનિકાબેન જીતેન્દ્રભાઇ શેઠનું દુઃખદ અવસાન

મોરબી: સ્વ. પ્રભુદાસ ભાઇ તથા સ્વ. વનીતાબેનના પુત્રવધુ અને જીતેન્દ્રભાઇના ધર્મપત્ની મોનીકાબેનનુ ૫૮ વર્ષની ઉંમરે તા. -૧૪-૦૯-૨૦૨૨ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમજ...

વરસાદના લીધે જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા રાખવી કે નય તે શાળાના આચાર્ય નિર્ણય કરશે

મોરબી: મોરબી શહેર અને જીલ્લામાં ગત રાત્રીથી વરસાદ વરસી રહ્યો છે અને શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે તેમજ હજુ સુધી વરસાદ યથાવત...

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે મોરબીનાં પૂર્વ ધારાસભ્ય કાંતીભાઈના નિવાસ સ્થાને આયુષ્ય યજ્ઞ યોજાશે

કોરોના દિવંગતોના મોક્ષાર્થે, કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજીત, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે, શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે અને સમગ્ર મોરબી ધર્મમય...

એસટી વિભાગના કર્મચારીઓ પડતર માગોને લઈ ફરી મેદાને: ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે

મોરબી: ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને તા ૧૬-૦૯-૨૦૨૨ થી આંદોલન કાર્યક્રમોની શરૂઆત કરશે. એસટી નિગમના મુખ્ય ત્રણ કર્મચારી સંગઠનો એટલે...

માળીયા-કચ્છ હાઈવે પર ટ્રક અથડાતાં પાર્ક કરેલી ઈનોવા કાર નો બુકડો

મોરબી: માળિયા કચ્છ હાઈવે પર સુરજબારી પુલ પહેલા રોડની સાઈડમાં પાર્ક કરેલી ઈનોવા કારની પાછળથી ટ્રક ભટકાતા કારનો બુકડો બોલી ગયો હતો. આરોપી ટ્રક...

તાજા સમાચાર