Thursday, July 24, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી : શનાળા પાસેથી બુટલેગર મળી આવ્યો

મોરબીના શનાળા બાયપાસ પાસે વિરાટ પાઉંભાજી પાસે ઈસમ મહેશભાઈ દાનાભાઈ જારીયા (ઉ.વ૩૩) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કી ઓરીઝનલની ૭૫૦ એમ.એલ...

ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા.

મોરબી બી ડિવિઝન પોલીસ ને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમનું નામઠામ...

મોરબી : કચરો નાખવા જેવી બાબતે ધોકા વડે માર માર્યો, ફરિયાદ નોંધાઈ

મોરબીના વજેપર શેરી નં-૬ માં રહેતા અરુણભાઈ ભીખાભાઈ પરમારએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે પડોસમાં રહેતા (૧)ભાવેશ પ્રભુભાઇ વાઘેલા (૨) મનિષ...

જાણીતા પત્રકાર અને રાષ્ટ્રવાદી વિચારધારાના વાહક જિગ્નેશ કાલાવડીયા પોતાના 500 થી વધુ એક્ટિવિષ્ટ સાથીઓ સાથે રાજપા માં જોડાશે

બદલાશે રાજનીતિ,બદલાશે ગુજરાત નાં નારા સાથે આઠ વર્ષનાં વિરામ બાદ જિજ્ઞેશ કાલાવડિયા પોતાની રાજકીય સફર આગળ વધારશે : આમ આદમી પાર્ટી નાં એક સમયના...

લાલપર ગામ પાસે આઇસર ચાલકે બાઈકને હડફેટે લીધું, એકનું મોત

લાલપર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં આઈસર ચાલક દ્વારા બાઈક પર સવાર પતિ પત્ની ને હડફેટે લઇ આઇસર ચાલક નાસી...

મોરબી માં ફરી એક વાર મળી આવ્યો પાવડર ! ડ્રગ્સ ના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડયો

મોરબીમાં સામાકાંઠા વિસ્તાર માંથી મેફેડ્રોન નાં જથ્થા સાથે એક ઈસમ મળી આવ્યો. મેફેડ્રોન શું છે ? :- મેફેડ્રોન એક સફેદ કલરના પાવડર જેવો દેખાતો ડ્રગ છે....

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું માળીયા તાલુકાના સુલતાનપૂર ગામે ભવ્ય સ્વાગત

છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલ વિકાસની સોડમ જન જન સુધી પ્રસરાવવા આજરોજ માળીયા તાલુકાના સુલતાનપુર ગામ ખાતે થી માળીયા તાલુકામાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા...

વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય...

૨૦ જુલાઈના રોજ આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૦/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં...

વરસાદ પછી આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા અટકાયતી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા-વર્કર સહિત કુલ ૧,૩૭૭ ટીમોની રચના કરાઈ સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર સાથે મેઘરાજાએ મોરબી જિલ્લામાં પણ સર્વત્ર અનરાધાર વરસાદ સાથે એન્ટ્રી મારી...

તાજા સમાચાર