Tuesday, July 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી :- રનફેર તથા મેચની હારજીતનો પૈસાનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા બે જુગારીઓને હાલ ચાલતા વન ડે મેચમાં રન ફેર તથા મેચની હારજીત નો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. આ...

હળવદ :- દારૂની ૨૫ બોટલ સાથે બુટલેગરને પકડી પાડતી હળવદ પોલીસ.

હળવદ પોલીસને મળેલ બાતમી અનુસાર પોલીસ દ્વારા શહેરના જીવરાજ પાર્ક પાસે રેઇડ કરતા એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે દારૂનો જથ્થો સંગ્રહ...

એલસીબીએ દારૂની ૧૦૮ બોટલ સાથે એક આરોપીને પકડી પાડયો જાણો સમગ્ર વિગતો.

મોરબી એલસીબી તેમજ પેરોલ ફલો સ્કવોડ દ્વારા દારૂની ૧૦૮ જેટલી બોટલ સાથે બુટલેગરોને પકડી પાડવામાં આવ્યો છે. બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના...

મોરબી :- ભંગારના ડેલામાંથી ૬ જુગારીઓ ઝડપાયા, મોટી રકમ કબજે

મોરબી એલસીબી દ્વારા સામાકાંઠા વિસ્તારના ભંગારના ડેલામાંથી જુગાર રમતા ૬ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. મોરબી એલસીબી ને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મોરબી-2માં ઇન્દીરાનગર,...

ટંકારા :- નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા ૨ પકડાયા

ટંકારાના લજાઈ ગામે એલસીબી દ્વારા જાહેરમાં જુગાર રમતા ૨ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી...

મોરબીમાં વરસાદી રેડ એલર્ટને પગલે મોરબીની પાંચ ખાનગી શાળાઓમાં આવતીકાલે રજા જાહેર

મોરબી જિલ્લામાં વરસાદી માહોલને આધીન વહેલી સવારે અન્ય શાળાઓમાં પણ આવતીકાલે રજા જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી સતત ચાલુ થયેલ...

વાંકાનેર :- મહિકા ગામેથી જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા.

વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેરના મહિકા ગામે થી જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ...

મોરબીમાં ભારે વરસાદના અસરગ્રસ્તોને ભરપેટ ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

વરસાદને લીધે ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકો ભૂખ્યા ન રહે તે માટે ભોજનની યોગ્ય વ્યવસ્થા કરી મોરબી : મોરબીમાં સતત ત્રણ-ચાર દિવસથી એકધારો વરસાદ વરસતો હોવાથી ઝૂંપટપટ્ટીમાં...

મોરબી શહેરમાં ખાડા રાજ ? મોટા ભાગના રસ્તાઓ ખખડધજ હાલતમાં

મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો બીજી બાજુ વરસાદ એ તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી છે ચોમાસાની...

વિદ્યાસહાયક ભરતી સ્થળ પસંદગી કેમ્પ વરસાદી માહોલના કારણે બુનિયાદી કન્યા પ્રા. શાળાના બદલે ધી.વી.સી.ટેકનીકલ હાઈસ્કુલ ખાતે યોજાશે

વિદ્યાસહાયક ભરતી (ધોરણ: ૧ થી ૫ અને ધોરણ: ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) વર્ષ: ૨૦૨૨ અંતર્ગત મોરબી જિલ્લાની પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા અંગેનો...

તાજા સમાચાર