Tuesday, July 22, 2025
- Advertisement -spot_img

મોરબી

૧૩ જુલાઈના રોજ આઇ.ટી.આઇ હળવદખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૩/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ગ્રાન્ટ ઇન એઇડ, સરા રોડ, આઇ.ટી.આઇ.- હળવદ ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું...

હળવદની રાજોધદરજી હાઈસ્કૂલ પાછળ નાસ્તા ગલી વિસ્તારમાં ગંદકીના ગંજથી રહીશો અને વેપારીઓમાં રોષ

હળવદની રાજોધરજી હાઈસ્કૂલની પાછળ અને શંકરપરા જવાનો વિસ્તારમાં અમુક વેપારીઓ દ્વારા ગંદકી ફેલાવે છે અને કચરો નાખે છે તેના કારણે રાહદારીઓઅને વેપારીઓને ભારે મુસીબત...

“પ્રસંગ તમારો, સંગાથ અમારો” આપના લગ્ન પ્રસંગને યાદગાર બનાવો નીલકંઠ ઇવેન્ટસને સંગાથ

મોરબી અને રાજકોટની જનતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે આવી ગયું છે નીલકંઠ ઇવેન્ટસ. આપના શુભ પ્રસંગ જેમ કે દાંડિયા...

મોરબીની ટ્રાફિક સમસ્યા નિવારવા બે નવા પુલ બનાવવા પૂર્વ ધારાસભ્યની રજૂઆત

દિવસે ને દિવસે મોરબી જિલ્લામાં ટ્રાફિક ની સમસ્યા વધી રહી છે. ત્યારે મોરબી વાસીઓ ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. મોરબી જિલ્લો ઔધોગિક ક્ષેત્રે...

ટંકારા તાલુકા માં પશુ લમપી સ્ક્રીન બીમારી માં સતત દોડતી 1962 ની સેવા

છેલ્લા ઘણા દિવસ થી ટંકારા તાલુકા માં લમપી સ્ક્રીન ની બીમારી થી ઘણા પશુ ઓ બીમાર પડી રહયા છે ત્યારે ટંકારા શહેર વાસીઓ દ્વારા...

મોરબી :- ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એ આપાતકાલીન હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

મોરબી :- ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એ આપાતકાલીન હેલ્પલાઈન નંબર જાહેર કર્યા. મોરબી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હોઈ. ત્યારે ભારે...

મોરબી મુકામે સમસ્ત લોહાણા સમાજ ની તા.૧૨-૭ મંગળવાર ના રોજ અગત્ય ની મીટીંગ

તા. ૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા યોજાનાર રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ ના આયોજન અંગે ની બેઠક મા રાજકોટ, મોરબી,...

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો સર્વોચ્ચ એવોર્ડ એમ્બેસેડર ઑફ ગુડવીલ મેળવતા મોરબી ના ચંદ્રકાન્ત દફતરી

સેવા સમર્પણ અને સાદગી ને વરેલા મોરબી ના ચંદ્રકાન્ત દફતરી ને 200 થી વધુ દેશ માં સેવા કરતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તાજેતર માં...

હળવદ :- વ્યાજના પૈસા ત્રણ ગણા પાછા આપી દીધા હોવા છતાં, વ્યાજખોરોએ અપહરણ કરી માર માર્યો

હળવદના સરા રોડના નાકા પર રહેતા જુમાભાઇ કરીમભાઇ નારેજા (ઉ.વ.૪૫) એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને ૩ લાખ જેટલા રૂપિયા વ્યાજે...

ટંકારાના જયનગર ગામે જુગારીઓ ઝડપાયા

ટંકારા પોલીસ દ્વારા ટંકારાના જયનગર ગામે થી જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. ટંકારાના જયનગરમાં પોલીસ રેઇડ કરતા દેવીપૂજક વાસમાં ઠાકરશીભાઈ પટેલની દુકાન...

તાજા સમાચાર