Tuesday, July 22, 2025
- Advertisement -spot_img

મોરબી

લ્યો બોલો ! બંધ મકાનમાંથી ચોર સીસીટીવીનું DVR ચોરી ગયા

ટંકારા ના હીરાપર ગામમાં રહેતા બાબુભાઈ કાળુભાઈ સારેસા અમદાવાદ હોય જ્યારે તેમના ઘરમાં કોઈ ઈસમો ઘૂસી ગયા હોય અને હોલમાં રાખેલું સીસીટીવી નું DVR...

મોરબી હળવદ હાઇવે પર જુગાર રમતા 5 ઝડપાયા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રમતા પાંચ શખ્સોને રોકડા રૂપિયા 46,700 સાથે ઝડપી લીધા હતા. ...

આવતી કાલ સોમવારે NSUI ના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કારોબારી મિટિંગ યોજાશે

આવતી કાલ સોમવારે મોરબી ખાતે NSUI ની જિલ્લા કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવશે. મિટિંગમાં NSUI ના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી હાજરી આપશે. ત્યારે...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્દગત ભાઈ ની ૧૪મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવંશી મહિલા અગ્રણી

સ્વ.ભાવેશભાઈ નવલચંદભાઈ દક્ષિણી ની ૧૪ મી પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી સ્વ.ભાવેશભાઈ નવલચંદભાઈ દક્ષિણી ની ૧૪મી પૂણ્યતિથી નિમિતે તેમના બહેન રઘુવંશી મહિલા અગ્રણી ભાવનાબેન...

ટંકારાના કવિયત્રી શિક્ષિકા જીવતીબેન પીપલીયાના બાળ કાવ્ય સંગ્રહ ‘પરીબાઈની પાંખે’પુસ્તકનું વિમોચન કરાયું.

બાળકો ગાઈ શકે તેવા સાઈઠ બાળગીતોનો રસથાળ એટલે 'પરીબાઈની પાંખે' બાળ કાવ્ય સંગ્રહ મોરબી પંથકમાં ઘણાં બધાં કવિ લેખકો દ્વારા અવનવું સાહિત્ય સર્જન થતું રહે...

મોરબી :- રવાપર ગામ માંથી ગુમ થયો યુવક, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

મોરબીના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કટ પાછળ એકતા ટાવરમાં રહેતો અશોકભાઇ નાનજીભાઇ પાડલીયા ઉ.36 નામનો યુવાન ગત તા.8ના રોજ પોતાના ઘરેથી કોઇને કાંઇ ક્હયા...

હળવદ :- પોલીસ દ્વારા દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો.જાણો સમગ્ર ઘટના

હળવદ પોલીસ દ્વારા એક દુકાન માંથી મોટા જથ્થામાં દારૂ કબજે કરવામાં આવ્યો છે. તેમજ સંડોવાયેલ એક આરપીને પકડી પાડવામાં આવ્યો છે. તો બીજાને પકડી...

મોડપર ગામે રહેણાક મકાન માંથી દારૂની ૩૮ બોટલ મળી આવી

મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે મોરબી તાલુકાના મોડપર ગામે એક ઈસમ પોતાના ભોગવટા વાળા મકાનમાં વેચાણ અર્થે દારૂનો મોટો જથ્થો...

વાગડીયા ગામના જાપા પાસેથી બે ઇસમો છરી સાથે ઝડપાયા

માળિયા પોલીસ દ્વારા માળિયાના વાગડિયા ગામના જાપા પાસેથી ૨ ઇસમોને નેફામાં સ્ટીલની છરી રાખી મળી આવ્યા હતાં. ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી...

ટંકારા :- પેટ્રોલ પંપની બાજુમાં જુગાર રમતા ૪ ઝડપાયા

ટંકારા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે જાણવા મળતી માહિતી અનુસાર ટંકારા મોરબી હાઇવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ...

તાજા સમાચાર