Wednesday, May 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે યોજાનાર કાર્યક્રમની બેઠક યોજાઈ

મોરબી જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ૩૧મી મેના રોજ યોજાશે : વિવિધ ૧૩ યોજનાઓના ૨૨૦૦ જેટલા લાભર્થીઓને લાભ અપાશે મોરબી : કલેક્ટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત...

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં રક્તદાન કેમ્પનું આયોજન

તા.27.05.22 ના રોજ રાત્રે 8.00.થી 11.00 વાગ્યા સુધી કથા સ્થળે સ્વામિનારાયણ સંસ્કારધામ બ્લડ બેંકના સૌજન્યથી રક્તદાન કેમ્પ યોજાશે મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર...

રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે સંકળાયેલ બાબા બુઢા અમરનાથ યાત્રા નો આ વર્ષે ફરી પ્રારંભ

પ્રતિ વર્ષ બજરંગ દળ દ્વારા આયોજિત જમ્મુ કાશ્મીર માં બુઢા અમરનાથ ની યાત્રા નું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૨ વર્ષ થી કોરોના ના...

મોરબીમાં ચાલતી સતશ્રીની કથામાં બાલાજી તેમજ મારુતિ ગ્રુપ લખધીરગઢ દ્વારા ચકલી ઘર અને ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ

ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં ચકલીઘર અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું અને સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી દ્વારા રક્તદાન...

ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિક સંગઠનની સ્થાપના કરવામાં આવી

આજે ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો દ્વારા હોટેલ આર્ય પેલેસ, મીટિંગ રાખવામાં આવેલી જેમાં ટંકારા અને વાંકાનેર તાલુકાનું માજી સૈનિક સંગઠનની સ્થાપના કરવામાં...

મોરબી નવા ચેરિટી ભવનનું સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ ભૂમિપૂજન પૂજન કર્યું

મોરબી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવી અધતન સુવિધા સાથે બની રહેલા નવા ચેરિટી ભવનનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ હસ્તે અને રાજ્ય...

હળવદ ની દુર્ઘટના માં ગંગા સ્વરૂપ બહેનોને ગંગાસ્વરૂપ પેન્શન યોજના અંતર્ગત આજીવન પેન્શન મળશે

ગત અઠવાડિયે હળવદ ના જી. આઇ. ડી. સી ખાતે થયેલ ગોઝારી દુર્ઘટના માં પોતાના ધર્મપતિ ને ગુમાવનાર બહેનો એટલે કે ગંગા સ્વરૂપ (વિધવા બહેનો)...

હળવદ : રણમલપુર વાડી એ જુગાર રમતા 7 સકુની ઝડપાયા

મોરબી એસપી રાહુલ ત્રીપાઠી દ્વારા દારૂ જુગાર પર તવાઈ બોલાવવા આપેલી સુચનાઓને ધ્યાનમાં લઈને હળવદ ઈન્ચાર્જ પીઆઇ જે.એમ.આલની ટીમે હળવદ રણમલપુર ગામના વતની આરોપી...

રફાળેશ્વરમાં પાંચ જુગારી જુગાર રમતા ઝડપાયા

રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ ઇસમોની રોકડા રૂપિયા 20,800 સાથે પોલીસ દ્વારા ધરપકડ કરીને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. રફાળેશ્વર ગામે જાહેરમાં...

એક્ટિવા પર વોડકાની 2 બોટલના જથ્થા સાથે એક ઝડપાયો

લખધીરવાસ ચોક પાસે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ સમયે આરોપી કાનજીભાઈ દેવજીભાઈ સોલંકી પોતાના કબ્જા વાળા એક્ટીવા મો.સા રજી નં. જીજે-૩૬-જે-૩૮૮૬...

તાજા સમાચાર