Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાના નામકરણ બાબતે આમ આદમી પાર્ટીનું કલેકટરને આવેદન 

આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ...

મોરબી: ટીંબડી ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે ઉપર બંને સાઈડ ટ્રકોના આડેધડ પાર્કિંગ ગ્રામજનો ત્રસ્ત

મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે જાગશે ?અકસ્માત થાય ત્યારે તંત્ર અકસ્માત થાય તેની રાહ જોવે તેવો ઘાટ ક્યારે કરશે કાર્યવાહી? મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે...

ટંકારા નજીક વાડીએ પાણીની કુંડીમાં પડી ડૂબી જતા માસુમ બાળકનું મોત

ટંકારા સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ...

મોરબીમાં ઝેરી ટીકડા ખાઈ મહિલાનો આપઘાત 

મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ દ્વારકા જીલ્લાના રોજડા ગામના...

હળવદના રાતાભેર ગામે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ પર પાઈપ વડે હુમલો 

હળવદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જે વાત મહિલાએ રાતાભેર ગામે માતાજીના માંડવામાં કરતા મહિલા તથા તેના...

મોરબી અને વાંકાનેરમાંથી કાર તથા બાઈકની ચોરી કરનાર ઈસમને પોલીસે દબોચી લીધો

મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૪૫,૦૦૦/-...

મહાનગરપાલિકાએ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં રસ્તાના સમારકામ તથા પાણી નિકાલ માટે કમર કસી

રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન માનનીય મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના...

મોરબીના જુના ફડસર ગામે ખંઢેર જગ્યામાંથી રૂ. 3.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના જુના ફડસર ગામે આવેલ ખંઢેર જગ્યામાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૯૧ કી.રૂ.૩,૯૭,૯૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી...

મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂની નવ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં -૨૧૯ એમ-૪૦ મકાન વાળી શેરી પાસેથી વિદેશી...

મોરબી વાંકાનેર હાઈવે ઉપર રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાં

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર મકનસર નજીક ચામુંડા હોટલ સામે સિ.એન.જી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ૫૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી...

તાજા સમાચાર