Tuesday, September 9, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ફરજમાં રૂકાવટ કરી પાલિકાના કર્મચારીને બે શખ્સોએ માર માર્યો 

મોરબી: મોરબીના રેલવે સ્ટેશન રેન બસેરા પાસે ભગુભાઈ ભજીયાવાળાની સામે જાહેર રોડ પર પાલિકાના કર્મચારી ડી.ડી.ટી. પાઉડર ભરેલ ગાડી લેવરાવતા હોય ત્યારે બીજા વાહન...

હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી રૂ.1.90 લાખના મત્તામાલની ચોરી 

હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના કિં.રૂ.૧,૯૦,૦૦૦ ના મત્તામાલની ચોરી કરી લઇ ગયા હોવાની હળવદ પોલીસ...

મોરબીના વેજીટેબલ રોડ પર છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ 

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ઝઘડો કરી યુવક એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો જ્યા સારવારમાં યુવકનું...

મોરબી નિવાસી કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયાનુ દુઃખદ અવસાન 

મોરબી: મૂળ બિલીયા ગામના વતની અને હાલ મોરબીમાં કુંભાર શેરીમાં રહેતા કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયા (ઉ.વ.૬૧) નુ તા. ૨૪-૦૯-૨૦૨૪ ના રોજ મંગળવારના રોજ દુઃખદ અવસાન...

સ્વચ્છતા આપણો સ્વભાવ બને તે માટે ચરાડવા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નોન વોવેન બેગનું વિતરણ કરાયું

મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ખાતે લોકોને...

મોરબીમાં માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે સંદેશો અપાયો

સ્વચ્છતા હી સેવા અભિયાન જનવ્યાપી બની રહ્યું છે ત્યારે મોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાના હેતુથી માનવ સાંકળ રચવામાં આવી હતી. સમગ્ર રાજ્યની...

મોરબીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 27 સપ્ટેમ્બરે માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે

ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જિલ્લામાં આગામી ૨૭ સપ્ટેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા...

મોરબી સિવિલ હોસ્પીટલમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા પ્રસુતા માતાઓને ઘીનો શીરો અર્પણ કરાયો

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત...

મોરબીમાં વૃદ્ધને ખોટી ઓળખ આપી નાણાકીય છેતરપીંડી કરી હનીટ્રેપમા ફસાવી દેવાની ધમકી 

મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં એક શખ્સે વૃદ્ધને ખોટી ઓળખ આપી પોતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને...

મોરબીમાં DCX કંપનીના નામે વધુ વળતર આપવાની લાલચ આપી યુવક સાથે 36 લાખની છેતરપીંડી 

મોરબી: મોરબીના લાલપર ગામના યુવકને આરોપીએ વોટ્સએપ તથા ટેલીગ્રામમા DCX કંપનીનુ નામ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે વધું વળતર આપવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેન્ક...

તાજા સમાચાર