Wednesday, August 27, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રાજપર ગામે જન્માષ્ટમીએ વનાભાઈ ભરવાડની ટીમ રમઝટ બોલાવશે

વ્હાલનાં વધામણાંની અનોખી ઉજવણી કરશે રાજપર ગામ મોરબી તાલુકાના રાજપર ગામે ભગવાન કૃષ્ણ ના જન્મ દિવસ ની હર્ષોલ્લાસ સાથે ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવશે જેમાં...

મોરબીમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના સામા કાંઠે કાંતિનગર સ્કુલની બાજુમાં ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના ટીંબડી ગામના વૃદ્ધે લક્ષ્મીનગર ગામની સીમમાં ઝેરી દવા ગટગટાવી 

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા વૃદ્ધે આર્થિક સંકડામણથી કંટાળી લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ બાલાજી સિમેન્ટ પાઈપના કારખાના પાસે રોડ પર ઝેરી...

માળીયાના કુંભારીયા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં આધેડનું મોત

માળીયા (મી): માળીયા તાલુકાના કુંભારીયા ગામની સીમમાં વાકીયાના નાલા નજીક નર્મદા કેનાલ પાસે આવેલ પોતાના ખેતરે ઈલેક્ટ્રીક મોટર રીપેર કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં...

મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ. 20 હજાર રોકડ સેરવી લીધા 

મોરબી: મોરબી શહેરમાં રીક્ષામાં મુસાફરને બેસાડી ખીસ્સામાંથી રૂપિયા સેરવી લેવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત મોરબી પરાબજાર પોસ્ટ ઓફિસ...

મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ દરીયાલાલ મલ્ટિપ્લેક્ષની બહાર આવેલ ખૂલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ...

મોરબીના રાજનગરમાં 26 ઓગસ્ટે જન્માષ્ટમી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

મોરબીના પંચાસર રોડ પર આવેલા રાજનગર ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી છેલ્લા ૦૭ વર્ષથી કરવામાં આવે છે.  ત્યારે આ વર્ષે પણ તારીખ...

મેળો યોજાશે કે કેમ ? : વાંકાનેરના પ્રાચીન નાગાબાવાના મેળા માટેના ગ્રાઉન્ડના સોઇલ ટેસ્ટ રિપોર્ટ ફેઇલ

મેળાના આયોજન બાબતે લટકતી તલવાર નાગાબાવાજીના મેળાના આયોજન બાબતે નિયમો મુજબ ગ્રાઉન્ડના ત્રણમાંથી બે સોઇલ ટેસ્ટ રિપોર્ટ ફેઇલ થતાં મેળાનું આયોજન રદ થવાની સંભાવના :...

મોરબી પાલીકાના રીઝનલ કમિશ્નર સાથે મોરબી કોંગ્રેસ ટીમે વિવિધ પ્રશ્ને કરી ચર્ચા

મોરબી: મોરબી આવાસ યોજના, ઈમ્પેક્ટ ફી, ૪૫ ડી, નંદિઘર સહિતના મુદ્દે મોરબી નગરપાલિકાના રીઝનલ કમિશ્નર મહેશ જાની સાથે મોરબી જીલ્લા કોંગ્રેસની ટીમે ચર્ચા કરી...

મોરબીના રવાપર ગામે જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો દાખલ 

મોરબી: મોરબીના રવાપર ગામની સીમમાં યુવકની વડીલો પાર્જીત જમીનમાં ત્રણ શખ્સોએ ટ્રેક્ટરથી ખેડવાણ કરી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરી લીધો હોવાની મોરબી...

તાજા સમાચાર