Sunday, July 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વરિષ્ઠ નાગરિકોમાં મતદાનને લઈને જબરજસ્ત ઉત્સાહ

મોરબી: યુવાવર્ગને પણ પાછળ છોડીને જાણે કે,વરિષ્ઠ નાગરિકોએ નિર્ધાર કર્યો હોઈ તેમ ઠેર ઠેર વરિષ્ઠ નાગરિકો મતદાન મથકો પર પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યાં છે...

મોરબી પોલીસની ઉતમ કામગીરી; સતાયુ નાગરિકોને મતદાન મથક સુધી પોંહચાડી મતદાન કરાવ્યું

મોરબી: મોરબી પોલીસની ઉતમ કામગીરી સામે આવી છે જેમાં સતાયુ નાગરિકોને મતદાન મથક સુધી પહોંચાડી મતદાન કરાવામાં આવ્યુ હતું. મોરબી પોલીસની ઉતમ કામગીરી સામે આવી...

મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર 1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.64 ટકા મતદાન

મોરબી : મોરબી જિલ્લા વિધાનસભા મત વિભાગ ૬૫ મોરબી ,૬૬ ટંકારા, ૬૭ વાંકાનેરમાં લોકો સવારથી ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે અગિયાર વાગ્યા સુધીમાં...

મતદાન મથક પરની વ્યવસ્થાઓથી પ્રભાવિત થતા મતદાર સતિષભાઈ ભેંસદડિયા

મતદાન મથકો પર માર્કિંગ, કલર કોડીંગ, વર્ગના વર્ગ ક્રમાંક, પાણી, આરોગ્ય, મતદાર સહાયતા કેન્દ્ર સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ ગુજરાત રાજ્યની સાથે આજે મોરબી જિલ્લામાં પણ લોકસભાની...

મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર ૧૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૨૭.૧ ટકા મતદાન 

મોરબી : મોરબી જિલ્લા વિધાનસભા મત વિભાગ ૬૫ મોરબી ,૬૬ ટંકારા, ૬૭ વાંકાનેરમાં લોકો સવારથી ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે અગિયાર વાગ્યા સુધીમાં...

મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગપતિઓએ કર્યું મતદાન

મોરબી: લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં મોરબી જિલ્લાનાં નાગરિકો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. વહેલી...

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના ચમનપર ગામે પત્ની સુશીલા મેરજા સાથે મતદાન કર્યું

મોરબી: લોકસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઈ ગયો છે ત્યારે લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. જેમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પત્ની સુશીલા...

મતદાનની પવિત્ર ફરજ નિભાવી અન્યને મતદાન કરવા અપીલ કરતા વરિષ્ઠ પતિ-પત્ની

યુવા થી લઈ વરિષ્ઠ મતદારો મતદાન માટે જાગૃત લોકસભાની ચૂંટણી અન્વયે યોજાઇ રહેલા મતદાન માં મોરબી જિલ્લામાં યુવા થી માંડીને વરિષ્ઠ નાગરિકોમાં પણ ઉત્સવનો માહોલ...

‘I Am First Voter’ – પહેલીવાર મતદાન કરતા યુવાનોમાં જોવા મળી રહ્યો છે થનગનાટ

પહેલીવાર મતદાન કરી રોમાંચ અનુભવતા મોરબીના શોભા ગઢીયા લોકસભાની ચૂંટણી અન્વયે આજે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે મતદાન માટે મોરબીમાં સારો એવો માહોલ સર્જાયો છે....

હું એક પણ વાર મતદાન ચુકી નથી મોરબીના મતદાર નિરાલીબેન ભૂત

ચૂંટણી એ લોકશાહીનો પાયો છે અને એ લોકશાહીને ટકાવી રાખવા માટે મતદાન ખૂબ આવશ્યક છે. આજે મહદ અંશે લોકો મતદાનનું મહત્વ સમજતા થઈ ગયા...

તાજા સમાચાર