Thursday, July 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સભા/લાઉડ સ્પીકર સહિતની 85 આયોજનોને મંજૂરી અપાઈ

રાજકોટ સંસદીય મતવિસ્તારની ૫૬ કચ્છ સંસદીય મતવિસ્તારની ૨૯ માંગણીઓને મંજૂરીની મહોર લાગી લોકસભાની ચૂંટણી - ૨૦૨૪ અન્વયે પ્રચાર પ્રસાર માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં...

પગભર ટીમ અને સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળના સયુંકત ઉપક્રમે મેન્સટુયુઅલ અવેરનેસ કેમ્પ યોજાયો 

રાજકોટ: પગભર ટીમ અને સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળ સયુંકત ઉપક્રમે મેન્સટુયુઅલ અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ૬૦થી વધુ મહિલાઓ હાજર રહી હતી...

મોરબી લોહાણા સમાજ દ્વારા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે મીટીંગનું આયોજન 

મોરબી: લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આવતીકાલ તા.૩૦-૦૪- ૨૦૨૪ મંગળવારના રોજ સાંજે ૫ કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યલય, ઉમા ટાઉનશીપ ખાતે...

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગરીબ પરિવારોની બહેનોને સિલાઈ મશીન વિતરણ કરાયા

મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા ગરીબ પરિવારોની બહેનોને તેઓ પોતાની રોજી રોટી મેળવી...

મોરબી વાંકાનેર હાઈવે રફાળેશ્વર પાસે ત્રિપલ અકસ્માત

મોરબી: આજે વહેલી સવારે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર રફાળેશ્વર પાસે દરિયાલાલ હોટલની સામે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને ફાયર વિભાગની...

મોરબીના સુભાષનગરમાથી યુવક લાપત્તા

મોરબી: મોરબીના ભડીયાદ કાંટા પાસે સુભાષનગરમાથી યુવક પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જઈ ક્યાંક ચાલ્યો ગયેલ હોવાથી આ અંગે મોરબી સીટી બી ડિવિઝન...

મોરબીના નીંચી માંડલ ગામે યુવકનું ઊંઘમા જ મોત

મોરબી: મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં સિમોલા સીરામીક લેબર ક્વાર્ટરના રૂમમાં સવારના સુતેલ યુવાન સાંજના ઉઠતા ઊંઘ માં જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

સરતાનપર માટેલ રોડ પર સેન્સો ચોકડી પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં

વાંકાનેર: વાંકાનેરના સરતાનપર - માટેલ રોડ પર સેન્સો ચોકડી પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે દુકાનના થળા સાથે ઈકો કાર અથડાતાં યુવક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે માળીયા રોડ પર લક્ષ્મીચેમ્બરમાં બેન્ક ઓફ બરોડાની નીચે રવી જનરલ સ્ટોર નામની દુકાનમા ઈકો કાર ભટકાતાં યુવકને...

આવતીકાલ સોમવારે મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: આવતીકાલે તારીખ ૨૯-૦૪-૨૦૨૪ ને સોમવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલેએમ હોસ્પિટલ ફીડરના વિસ્તારોમાં ફીડર સમારકામ સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો...

તાજા સમાચાર