Monday, December 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયાનુ દુઃખદ અવસાન; આવતી કાલે શુક્રવારે બેસણું

મોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયા (ઉ.વ. 88) તે સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ મહેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયાના માતૃશ્રી તથા પત્રકાર યોગેશભાઈ રમેશભાઈ...

સાવધાન: ચાંદીપુરા વાયરસ મોરબીમા પગપેસારો કરે તે પહેલા તંત્ર અને બાળકોનાં વાલીઓ એલર્ટ થઈ જાવ

મોરબી: દેશમાં કોરોના વાઇરસ બાદ એક નવા વાઈરસે પગ પેસારો કર્યો છે જેનું નામ ચાંદીપુરા વાઇરસ છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને...

હળવદ પંથકમાં લાલબત્તી સમાન કિસ્સો; 17 વર્ષીય સગીરાને એક શખ્સ ભગાડી ગયો

હળવદ: મોરબી જીલ્લામાં સતત કિશોરીઓને લલચાવી, ફોસલાવી ભગાડી જતા હોવાની ફરિયાદો પોલીસ મથકે આવી રહી છે, ત્યારે આવી જ એક ઘટનામાં હળવદ વિસ્તારમાં એક...

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય કારોબારીમાં 26 જેટલા પ્રશ્નો રજૂ કરાયા

જૂની પેંશન યોજના પુન: પ્રસ્થાપિત નહિ થાય તો 16 ઓગસ્ટ - ૨૪ ના રોજ મહા આંદોલન કરવાની મહાસંઘની ચીમકી અમદાવાદના ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી...

મોરબી ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી એડી. ચીફ. જ્યુડી કોર્ટ

મોરબી શહેરમાં આરોપીને કસુરવાન ઠેરવીને રૂ. 5,27,542/- વાર્ષિક 9% વ્યાજ સાથે 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. મોરબી: સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. મંડળીમાંથી...

મુસ્કાન વેલફેર સોસા. દ્વારા દશ દિકરીઓને મહેંદી અને બ્યુટી પાર્લર કોર્ષના પ્રમાણપત્ર વિતરણ કરાયા

મોરબી: તારીખ 16 જુલાઈ 2024 ના રોજ, મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જે ૧૦ દીકરીઓને નિઃશુલ્ક મહેંદી અને બ્યૂટી પાર્લરનો કોર્સ કરાવવામાં આવ્યો હતો. તે...

આજથી ગૌરી વ્રતનો પ્રારંભ: બાલિકાઓ શિવ-પાર્વતીના આશીર્વાદ મેળવશે

મનપસંદ વર મેળવવા કુંવારિકાઓ કરે છે આ વ્રત ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. કન્યાઓ બાળપણથી વ્રતનું...

હળવદના રાયધ્રા ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં આરોપીની વાડીના શેઢેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન...

મોરબીના ખાટકીવાસ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયાં 

મોરબી: મોરબીના ખાટકીવાસ નજીક તલાવડી વાસમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ...

હળવદના નવા ધનાળા ગામે યુવકને એક શખ્સે ધોકા વડે ફટકાર્યો

હળવદ: હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમમાં યુવકે પોતાની જમીનમાં આરોપીના ખેતરના શેઢે હળનુ લીંટુ નાખેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ યુવકને ગાળો...

તાજા સમાચાર