Thursday, May 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પોલીસની કામગીરી પર ફરી ઉઠ્યા સવાલ:સરવડ ગામે વહેલી સવારે ઘરમાં ઘુસી વૃદ્ધ દંપતીને લુંટી લેતા લુંટારૂઓ

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો વધુ એક પુરાવો મોરબી જીલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ચોર લુંટારૂઓને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય...

મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબી પાડાપુલ નીચે આવેલ નદીના પટમાં રવિવારી બજારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબીના રફાળેશ્વર ગામ નજીક રોડ પર ટ્રકે હડફેટે લેતા એક્ટીવા ચાલકનું મોત

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રફાળેશ્વર ચોકડીથી રફાળેશ્વર ગામ તરફ જતા રોડ ઉપર સંધ્યા સેરા ડેકોર કારખાના પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા એક્ટીવા...

મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠક યોજવામાં આવી

આજ રોજ મોરબીનાં જુના શિશુ મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગાંધીનગર થી કિસાન સંઘના પ્રતીનીધી ભીખા દાદાની અધ્યક્ષ સ્થાને મોરબી જીલ્લાના...

મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગ, ઉ.82 (કનકેશ્વર ટ્રાન્સપોર્ટવાળા) તે જગદીશભાઈ, પારસભાઈ, રશ્મિબેન (નેહાબેન) હિંડોચાના પિતા, પરેશભાઈ શાંતિલાલ ચગ, વસંતબેન, દમયંતીબેન, રીટાબેનના ભાઈ,...

હળવદના ખેતરડી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 300 બોટલો દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦૦ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ પોલીસને મળેલ સંયુક્ત બાતમીના આધારે...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 50 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી : મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં - એમ -૬૮/૩૭૬ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલો સાથે એક ઈસમને મોરબી...

મોરબીના મહેન્દ્રપરામાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના મહેન્દ્રપરા -૨માથી સસ્તા અનાજની દુકાન પાસેથી બાઈક ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...

જુવેનાઈલ જસ્ટીસ બોર્ડમાં રાજેશભાઈ બદ્રકીયાની નિમણુક

રાજ્ય સરકારના સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના વિવિધ જીલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના ચેરપર્સન તેમજ સભ્યોની નિમણુક કરવામાં આવી છે રાજ્યના ૧૨ જિલ્લાઓમાં સભ્યોને...

મહેશ્વરીબેન અંતાણીએ ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યમાં બેવડી સિદ્ધિ મેળવી

"ના ઉમ્ર કી સીમા હો , ના જન્મ કા હો બંધન" શીખવા માટેની કોઈ ઉમર નથી હોતી , જીવનની સમી સાંજે પોસ્ટ ઓફિસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ...

તાજા સમાચાર