Thursday, May 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જીલ્લા કલેકટર જી ટી પંડ્યાની બદલી થયા વિદાય માન અપાયું

રાજ્ય સરકાર લોકસભા ચૂંટણી સંદર્ભે દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 50 આઇએએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા કલેકટર જી...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધી ના ૨૮ કેમ્પ મા કુલ ૮૯૯૭ લોકોએ લાભ લીધો તેમજ ૩૯૩૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાત ની નંબર ૧...

ચિત્રકુટ એવોર્ડ મેળવી મોરબીને ગૌરવ અપાવતા નાનીવાવડી શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયા

મોરારીબાપુ દ્વારા ‘ચિત્રકૂટધામ’- તલગાજરડા, ભાવનગર ખાતે દર વર્ષે શિક્ષણમાં નાવીન્ય અને વિશેષ કામગીરી કરતા શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડથી નવાજવામાં આવે છે. જેમાં ચાલું વર્ષે ગુજરાતના...

ટંકારાના ગજડી ગામેથી ઈંગ્લીશ દારૂની 18 બોટલો સાથે ત્રણ ઝડપાયાં; બે ફરાર

ટંકારા: ટંકારા તાલુકાના ગજડી ગામે (ઘુનડા) રોડ પર કારમા ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ૧૮ બોટલો સાથે ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે...

મોરબી પંચાસર રોડ પર ટ્રકે હડફેટે લેતા મહિલાનું કમકમાટીભર્યું મોત:ડ્રાઈવર વિરુદ્ધ ફરીયાદ દાખલ

મોરબી: મોરબી પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ આગળ રાધાક્રિષ્ના સોસાયટીના ઝાંપા પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું....

વાંકાનેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

વાંકાનેર નવાપરા ખડીપરા જવાના રસ્તે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને વાકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ વાંકાનેર નવાપરા ખડીપરા જવાના રસ્તે...

મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ

મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ લોકપાલને કરી શકાશે મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની...

સરવડ પી.એચ.સી.ને વિવિધ સાધન સહાય અર્પણ કરી વતન પ્રેમ પ્રગટ કરતું સુરાણી પરિવાર

આરોગ્ય સુવિધા વધુ શ્રેષ્ઠ બનાવવા એક્ઝામિનેશન ટેબલ અને કેસકાર્ટ ટ્રોલી સહિત સાધનનું દાન કરાયું મોરબી જિલ્લા માળિયા તાલુકાના સરવડ ગામે સુરાણી પરિવાર દ્વારા લોકોના સારા...

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ કામધેનુ ફન રિસોર્ટ મજા માણી

મોરબી:પ્રવર્તમાન સમયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાએ આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે જીવાતા જીવનનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે, પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને...

ટંકારા અમરાપર રોડ પર હીટ એન્ડ રન: પૂરઝડપે આવતી કારે બાળકને હડફેટે લેતા મોત

ટંકારા અમરાપર રોડ પર પૂર ઝડપે આવતી કારે રસ્તા પર રમી રહેલા બાળકને હડફેટે લીધું હતું. જેને પગલે બાળકનું મોત નીપજ્યું હતું. જે મામલે...

તાજા સમાચાર