Thursday, March 5, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓની એક્સપોઝર વિઝીટ યોજાઈ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનો રજાના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસ મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી અનેકવિધ શૈક્ષણિક,સામાજિક, સહભ્યાસીક પ્રવૃત્તિઓ માટે ખુબજ જાણીતી છે,ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા ઐતિહાસિક...

મોરબી તથા જામનગરના ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા ઇસમને દ્વારકાથી દબોચી લેતી પોલીસ

મોરબી તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો...

માળીયા (મીં)ના નવી નવલખી વિસ્તારની સિમમાંથી બંદુક સાથે એક ઇસમ ઝડપાયો

માળીયા મીયાણા વિસ્તારના નવી નવલખી સિમમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ...

હળવદ જમીન કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો

હળવદના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી જમીન કૌભાંડ કર્યું હતું જે જમીન કૌભાંડના મુખ્ય આરોપીને હળવદ પોલીસ...

પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા “મારા સપનાનું મોરબી” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ખરેખર આવનાર સમયના મોરબીવાસીઓ જે હાલ નાના બાળકો છે તેઓને કયા પ્રકારનું મોરબી...

મોરબીમા પાવન પાર્ક શેરી નં -2 થી મહેન્દ્રસિંહજી ટીબી હોસ્પિટલ સુધી રોડ વચ્ચે આવેલ નડતરરૂપ બે વીજપોલ હટાવવા રહિશોની માંગ 

મોરબી શહેરમાં આવેલ પાવન પાર્ક શેરી નં -02 થી મહેન્દ્રસિંહજી ટીબી હોસ્પિટલ (8ઓરડી)ને જોડતા રસ્તાની વચ્ચે બે વીજપોલ આવેલ છે જે ખૂબ નડતરરૂપ હોય...

MMC દ્વારા મહાનગરપાલિકાના અવસરને ઉજવવા આતશબાજી યોજાશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે કરવામાં આવેલા કાર્યને ૧ વર્ષ પૂર્ણ થતા આ મહત્વપૂર્ણ અવસરને ઉજવવા માટે એક ભવ્ય...

મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે ભણતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા, જુની યાદો તાજા કરી

મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા હતા અને સમયની જુની યાદો તાજા કરી હતી. મોરબીના મહેન્દ્રનગર...

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રૂ. 27.84 લાખના જુદા-જુદા પાંચ કામો પૂર્ણ

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે દશ કામોને મંજૂરી આપી જે પૈકી રૂ. 27.84 લાખના જુદા-જુદા પાંચ કામો પૂર્ણ કરવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકા...

મોરબીમાં આઇસગેટ પોર્ટલ પર બનાવટી દસ્તાવેજોથી આઠ સિરામિક એકમો સાથે રૂ.1.62 કરોડની છેતરપિંડી 

મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર ઠગાઈ થયા અંગેનો મામલો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા...

તાજા સમાચાર