Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો : 2 રૂપિયા જેટલો ગેસના ભાવમાં વધારો

મોરબી સીરામીક ઉદ્યોગને મંદીના માહોલ વચ્ચે વધુ એક માંઠા સમાચાર મળ્યા છે  મોરબી સિરામિક ઉદ્યોગ દેશ અને વિદેશમાં ખૂબ જાણીતું છે દેશના વિકાસમાં મોરબી સિરામિક...

ખોટી ઓળખ આપી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરનાર ઈસમ ઝડપાયો

હળવદ: ખોટી ફેસબુક આઈ.ડી. બનાવી સસ્તો મોબાઈલ ફોન વેચવાની પોસ્ટ મુકી લોકોને વિશ્વાસમાં લઈ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર...

સરદાર સરોવરમાં 50 ટકાથી વધુ જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 32 ટકાથી વધુ જળસંગ્રહ

સૌરાષ્ટ્રના બે જળાશયો વાંસલ અને વઘાડિયા સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૫૦ ટકાથી વધુ...

સ્વર્ગીય શિક્ષક પિતાના જન્મદિવસની શિક્ષક દિકરીઓ દ્વારા હરિયાળી ઉજવણી

ટંકારા: ભુતકોટડા ગામની પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલાએ તેમના પિતા સ્વ. મનસુખલાલ તુલસીદાસ સાંચલાનો જન્મદિવસ હોય, તેમની યાદમાં શાળામાં વૃક્ષારોપણ કરી...

મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં શોર્ટ લાગતાં મહિલાનું મોત 

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામ નજીક સોમનાથ મિનરલ માટીના કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વંતાબેન દિપકભાઈ રાઠવા (ઉ.વ‌.૩૧) વાળા...

હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત

હળવદ: હળવદ નજીક આવેલ વનવગડો હોટલની પાછળ નર્મદા કેનાલમાં પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગોપાલભાઇ માંગીલાલભાઇ વાસકેલા ઉ.વ.૨૦ હાલ રહે....

ટંકારાના હીરાપર નજીક ક્રેઈન સાથે અથડાતા બાઈક સવાર ઈજાગ્રસ્ત

ટંકારા: ટંકારા તાલુકાના હીરાપર ગામના પાટીયા નજીક તિરૂપતિ એન્ટરપ્રાઈઝ પહેલા રોડ પર ક્રેઈન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જેથી...

તસ્કરો ભારે અઘરા; માળીયા(મી) માંથી કારના ટાયર ચોર્યા

માળીયા (મી): મોરબી જીલ્લામાં ચોરીના અવનવા બનાવ વચ્ચે માળીયા (મી)માંથી તસ્કરો અલ્ટો કારના બે ટાયર ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

સરકાર માં સ્વામિનારાયણ જ સર્વોપરી.. હનુમાનજી મંદિર પણ ના બચાવી શક્યા !!!

મોરબી મચ્છુ નદીના પટમાં BAPS સંસ્થા દ્વારા ગેરકાયેસર કબ્જા અને મંજૂરી વિનાના બાંધકામ નો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જિલ્લા તંત્ર દ્વારા નોટિસ...

મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ. મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં...

તાજા સમાચાર