Friday, July 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના અજીતગઢ ગામે દિવસની લાઈટ આપવા ખેડુંતોની માંગ 

હળવદ: હળવદ અજીતગઢ ગામે મીયાણી ફિડરમાથી અજીતગઢ ફિડર, માધવનગર ફિડર અને સપના ફિડરમા દિવસની લાઈટ આપવા હળવદ પી.જી.વી.સી. એલ નાયબ ઈજનેરને ખેડુંતોએ કરી રજુઆત. મિયાણી...

વ્યાજખોરનો આતંક, યુવાનના ઘરે જઈને પઠાણી ઉધરાણી કરી રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કર્યું 

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજખોરોને યુવાને પૈસા પરત આપી દીધા છતાં વ્યાજખોરો એ યુવાનના ઘરે જઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને હવામાં...

મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ : ચૂંટણી અન્વયે મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ બહાર પાડ્યું જાહેરનામુ મોરબી: મોરબી જિલ્લાની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર...

મોરબી: બંધુનગરના રહેવાસી મનજીભાઈ આદ્રોજાનું દુઃખદ અવસાન

મોરબી: તા:-17/03/2024 ને રવીવારના રોજ મોરબીના બંધુનગરના રહેવાસી મનજીભાઈ અરજણભાઈ આદ્રોજા નું અવસાન થયેલ છે તે જયંતીભાઈ મનજીભાઈ, રમેશભાઈ મનજીભાઈ તથા મહેશભાઈ મનજીભાઈના પિતા...

મોરબીનાં મનોદિવ્યાંગ “જય ઓરિયા”ને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ” મળ્યો

વડોદરા ખાતે ગુજરાત ભરનાં સ્પેશીયલ નીડ ફિલ્ડનાં સ્પેશીયલ ચાઈલ્ડમાં મોરબીનાં જય ઓરિયાને તેમના નિરંતર પ્રયાસો વડે "બેસ્ટ સોસિયાલિઝમ " બદલ આ એવોર્ડ મળેલ છે. મનોદિવ્યાંગ...

મોરબીના 8 વર્ષના માસુમ બાળકે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી

હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ...

મોરબીના બંધુનગર ગામે હાઈવે રોડ પર ડમ્પરે બાઇકને હડફેટે લેતા મહિલાનું મોત

મોરબી: મોરબી તાલુકાના બંધુનગર ગામે ચામુંડા હોટેલની સામે નેશનલ હાઇવે રોડ ઉપર ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર તથા તેના પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા...

હળવદના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતાં પાંચ માસની માસુમ બાળકીનું મોત

હળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતાં પાંચ માસની માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા માનુબેન દિનેશભાઇ...

મોરબીના સાપર ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમ પાવડીયારી કેનાલ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીના અણીયારી ગામેથી બાઈક ચોરીની બે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના અણીયારી ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની બે ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે. મળતી માહિતી...

તાજા સમાચાર