Saturday, May 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયા(મી)ના સુલતાનપુર ગામે ખેતરમાં ઉતારેલ જીરાના પાકને સળગાવી નાખનાર વિરુદ્ધ ફરિયાદ

માળીયા(મી) તાલુકાના સુલતાનપુર(વિશાલનગર) ગામે ખેતરમાં ઉતારેલ જીરાના પાકમાંથી આશરે બે મણ જેટલું જીરું સળગાવી નાખનાર વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માળીયા(મી)ના સુલતાનપુર(વિદ્યાલનગર)...

મોરબી:અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થયેલ શ્રમિકનું મોત.

મોરબીના લાતી પ્લોટ શેરી નં.૨ માં રહેણાંક મકાનમાં સુતા હોય ત્યારે અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થયેલ પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. અપમૃત્યુના બનાવ અંગેની...

હળવદના કોયબા ગામે વાડીની ઓરડીમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો

હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં વોકળા કાંઠે આવેલ વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી. ની ૪૯ બોટલ તેમજ બિયરના ૨૪ ટીન મળી આવતા હળવદ પોલીસે...

ટંકારાના નસીતપર ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના સેઢે ઝાડ નીચે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા મોસીનભાઇ અબ્દુલભાઇ રાઠોડ ઉવ.૩૩ રહે....

મોરબીના બાદનપર ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે એક ઈસમ પકડાયો

મોરબી તાલુકા પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે બાદનપર ગામની સીમમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રેઇડ દરમિયાન આરોપી ગફારભાઇ ઉર્ફે...

માળીયા(મી)ના વવાણીયા ગામે ભાડે મકાન આપી ભાડા કરાર ન કરનાર મકાન-માલીક વિરુદ્ધ કાર્યવાહી

ભાડુઆત દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવતું હતું. માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે મકાન ભાડે આપી, ભડુઆતની વિગતો પોલીસ મથકમાં ન આપી તેમજ...

મોરબી: સગીરાના ફોટા વાયરલ કરીને ધમકી આપી દુષ્કર્મ આચરનાર સામે ફરિયાદ નોંધાઈ

સગાઈ તોડાવવા માટે આરોપી દ્વારા ફોટા વાયરલ કર્યા: સગીરાને બ્લેકમેઇલ કરીને ૬ મહિના સુધી શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ. મોરબી શહેરમાં એક સગીરાના ફોટા સોશિયલ...

મોરબીના શનાળા નજીક રોજડુ આડુ ઉતરતા સ્લીપ થઈ ગયેલ બાઇક ચાલકનું મૃત્યુ

મોરબીના શનાળા ગામ નજીક મેડિકલ કોલેજ સામે બાઇક સવાર બે યુવકોના બાઇક આડે અચાનક રોજડુ ઉતરતા પુરઝડપે ચાલતા બાઇક ઉપર કાબુ ગુમાવતા સ્લીપ થઈ...

વિવિધ ગુનામાં 12 વર્ષ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પોલીસ

એલ.સી.બી મોરબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીનાઓ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે,મોરબી સીટી એ...

નવલખી બંદરે આધુનિક સુવિધાઓ વધારો કરી વિકાસ કરવા અંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ ની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના એકમાત્ર બંદર એવા નવલખી બંદર ને આધુનિક બનાવવા અને આધુનિક સુવિધાઓમાં વધારો કરી વિકાસ કરવા બાબતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના...

તાજા સમાચાર