Saturday, May 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા...

બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લામાં થયેલી કામગીરીનું મુલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી બી.એસ. ગઢવીએ જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લાની તમામ સંસ્થાઓની કામગીરીની સરાહના કરી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને...

કોરોના કાળમાં ડ્રોપ આઉટ થયેલ મોરબીનો સંજય ફરીથી અભ્યાસના પંથે ; ધોરણ ૧૦ માં પ્રવેશ મેળવ્યો

સંજયનાં પિતા અને માતા મજુરી કામ કરી ગુજરાન ચલાવે;બાળ સુરક્ષા એકમનાં પ્રયાસથી આધાર કાર્ડ, રાશન કાર્ડ બન્યાં રૂપિયા ૨૦૦૦ ની ઉચ્ચક સહાય પણ તેના બેંકના...

કુંતાસીના કાનજીભાઈ અઘારાનું અવસાન થતાં ચક્ષુદાન કરી સ્તુત્ય પગલું

વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર, વૈદિક યજ્ઞ, સાર્વજનિક ભોજનના બદલે સામાજિક સેવા કાર્ય થકી સાચી શ્રધાંજલિ મોરબી, આજકાલ લોકો મૃત્યુ બાદ પણ પોતાના અંગો થકી...

સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું

ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાત ના સહયોગથી "આષાઢષ્ય પ્રથમદિવસે 2023" સંસ્કૃતોત્સવ યોજાયો. જેમાં ગુજરાત સરકારના વર્તમાન મંત્રીમંડળ તેમજ સોમનાથ...

હળવદ: નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત

હળવદ: હળવદ હરીદર્શન હોટલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં ડુબી જતાં મધ્યપ્રદેશના યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મજુરી કરી...

હળવદના ઘણાદ ગામે નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત

હળવદ: હળવદ તાલુકાના ઘણાદ ગામની સીમમાં રણમલપુર અને ઘણાદની વચ્ચે નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અનિરુધ્ધસિંહ રૂપસિંહ ઝાલા ઉ.વ.૪૫...

મોરબીમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા માસુમ બાળકનું મોત

મોરબી: મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગરમા પોતાના ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રાજેશ બટુકભાઇ જોષી ઉવ-૦૨ રહે...

મોરબીના રફાળીયા ગામ નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના રફાળીયા ગામ નજીક ભુદેવ પાન પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં અલગ અલગ બે જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ જવાના રોડ ઉપર અને સર્કિટહાઉસ સામેના ભાગેથી તીનપત્તીનો જુગાર રમતા કુલ પાંચ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી...

તાજા સમાચાર