Tuesday, December 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી-માળીયા રોડ પર રામદેવ હોટલમાંથી ૧૪૫ ગ્રામ અફિણના રસના જથ્થા સાથે એક ઝડપાયો ; એક ફરાર 

માળિયા (મી) : મોરબી - માળિયા નેશનલ હાઇવે રોડ પર ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતેથી...

મોરબીના લક્ષ્મીનગર ગામેથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના ગેઇટ પાસે આવેલ વિશ્વાસ રોડવેઝ ઓફીસ બહારથી કોઈ અજાણ્યા બે ચોર ઈસમો બાઈક ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી...

ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

મોરબી જિલ્લામાં સવારથી ધાબડીયુ વાતાવરણ સર્જાયુ સાઈકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા બે દિવસ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે અમુક...

મોરબીમાં કેટલાક સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા વપરાતા પેટકોક બંધ કરાવવા GPCBને કરાઈ રજૂઆત

શું અધિકારીઓના હપ્તા રાજના કારણે મોરબીમાં અમુક સિરામિક ફેક્ટ્રીઓમા પેટકોક વપરાય છે ? મોરબી: મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા કેટલાક કારખાનામાં પેટકોક વપરાય છે જેને સરકાર તરફથી...

મોરબીના ખાનપર ગામે જાહેર રસ્તા પરથી દબાણો દૂર કરાયા

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામમાં દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી ખાનપર ગામે જાહેર રસ્તા પર શૌચાલય, સિમેન્ટનો ઢાળીયો અને એક...

હળવદમાં રહેણાંક મકાનમાંથી નશીલા શીરપનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આર્યુવૈદિક નશીલી માનવ સ્વાસ્થ્યને હાનિકર્તા સીરપની બોટલ નંગ-૧૧૧ કિ.રૂ. ૧૬,૬૫૦/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. /...

મોરબીમાં દુકાનમાંથી નશીલા શીરપનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબી લાલપર રોડ સાત હનુમાન સોસાયટી પાસે શક્તિ કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી નશીલા પદાર્થ શીરપનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો...

મોરબીમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મનીષભાઇ લક્ષ્મણભાઇ વરાણીયા ઉ.વ.૫૫ રહે. મૌલીક પાર્ક સાઇનાથ એપાર્ટમેન્ટ મોરબી-૨...

મોરબીના પાનેલી ગામેથી સાત બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામેના ઝાંપા પાસેથી સાત નંગ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના...

મોરબીમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના વીસીપરામા ડીલક્ષ પાન નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામા ડીલક્ષ...

તાજા સમાચાર