મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AK સીરીઝની ટેન્ડર પ્રક્રિયા તા.૩૦/૦૮/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૩૦/૦૮/૨૦૨૩ થી તા.૦૯/૦૯/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી...
કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે.
તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના...