Sunday, August 3, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં બોરીયાપાટી પ્રાથમિક શાળાના 17 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ 

મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં બોરીયાપાટી પ્રાથમિક શાળાના 18 વિદ્યાર્થીઓમાંથી 17 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શાળા અને સમાજનું નામ રોશન કર્યું...

મોરબીમાં વિધુતનગરના ઢાળીયા નજીક યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: અગાઉ યુવકે એક શખ્સને શેરીમાં ગાળો બોલવાની ના પાડી હોય જે વાતનું મનદુઃખ રાખી બે શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કરી ગંભીર...

હળવદના મેરૂપર ગામની સીમમાં 7 કિલોથી વધુ પોશ ડોડાના જથ્થા સાથે શખ્સ પકડાયો

હળવદ: હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં જવના રસ્તે આડા મારગ પાસે આવેલ ખરાબાની જગ્યામાં છગનભાઇ અમરશીભાઈ પરમારના ડેલામાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ પોશ ડોડાનો...

ટંકારાના સેવક ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ કારખાના સાથે દશ લાખથી વધુની છેતરપિંડી

ટંકારા: ટંકારામાં આવેલ સેવક ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી રૂ. ૧૦,૫૨,૫૬૭ નો કપાસીયાનો ખોળ ટ્રક ચાલકને ભરી આપી શ્રી ભગવતી ટ્રેડર્સ ભાદરા જી. હનુમાનગઢ રાજસ્થાન ખાતે...

ટંકારાના રોહીશાળા ગામે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

ટંકારા: ટંકારા તાલુકાના રોહીશાળા ગામે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયા હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રોહીશાળા...

મોરબીના વાવડી રોડ ઉપર યુવક અને તેના મિત્ર પર ચાર શખ્સોનો ધાર્યા, તલવાર, પાઈપ વડે જીવલેણ હુમલો

મોરબી: આજથી છએક માસ પહેલા વોટ્સેપ મેસેજ કરવા બાબતે માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક અને તેના મિત્ર પર ધાર્યા, તલવાર,...

રમવા માટેની કોઇ વય મર્યાદા હોતી નથી તેવું પ્રસ્થાપિત કરતી મોરબી જિલ્લાની સિનિયર સીટીઝન મહિલાઓ

સિનિયર સીટીઝન બહેનો માટે મોરબીમાં એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાઇ મોરબીની જિલ્લાની સિનિયર સીટીઝન બહેનો કરશે રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ ગુજરાત સરકાર દ્વારા G-૨૦ અને...

ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં મોરબીના હળવદ તાલુકામાં 691.67 હેક્ટર વિસ્તારમાં રોપાના વાવેતર માટે કુલ રૂ. 6 કરોડથી વધુનો ખર્ચ કરાયો

વૃક્ષોની માત્ર વાવણી જ નહીં પરંતુ જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ મોરબી: ગુજરાત વિધાનસભાનું હાલ બીજું સત્ર ચાલી રહ્યું છે...

મોરબી ખાણ ખનીજ વિભાગનો સપાટો : બે દિવસમાં તેર ડમ્પર અને બે હિટાચી મશીન ઝડપી પાડયા, અંદાજે ત્રણ કરોડનો મુદ્દામાલ કર્યો સિઝ

મોરબી: ભુસ્તરશાસ્ત્રીની સુચના અન્વયે માઇન્સ સુપરવાઇઝર દ્વારા તા.૧૮/૦૩/૨૦૨૩ ના શનિવાર ના રોજ એક ડમ્પર નં: જીજે-૧૩-એડબ્લયુ-૪૭૮૪ ગેરકાયદેસર ફાયર કલે ખનિજની ચોરી કરતુ વાહન મોરબી...

મોરબી ખાતે કલેક્ટરના વરદ્ હસ્તે વૃદ્ધાશ્રમના વડીલોને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વસ્ત્ર-પ્રસાદનું વિતરણ કરાયું

મોરબી: સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદીરે ચાડાવવામાં આવતા વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરવાનો હાલ એક નવો અભિગમ કેળવવામાં આવ્યો છે. ત્યારે માસિક શિવરાત્રિ નિમિતે મોરબીના...

તાજા સમાચાર