Saturday, September 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓની શાંતી માટે શાંતી હવન યોજાયો

મોરબી: મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લીમ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે હવનનું અયોજન સ્થળ ઝુલતાપુલના પાસેના વિસ્તાર, મયુર હોસ્પીટલની પાસે, સ્વામીનારાયણ મંદિર બાજુમાં દિવ્ય આત્માઓને...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ધર્મમંગલ સોસાયટીના લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં. રૂ. ૯૦૦ સાથે મૂળ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે નાસ્તાગલીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મોરબીમાં...

મોરબીના નાની વાવડી ગામેથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી ગામેથી અજાણ્યા ચોર ઈસમ બાઈક ઉઠાવી ગયા હોવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓની શાંતી માટે શાંતી હવનનું આયોજન

મોરબી: મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લીમ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે હવનનું અયોજન તારીખ ૧૧/૧૨/૨૦૨૨ ના રોજ સ્થળે ઝુલતાપુલના પાસેના વિસ્તાર, મયુર હોસ્પીટલની પાસે, સ્વામીનારાયણ...

મોરબીના કોયલી ગામ પાસે આવેલ ડેમી-3 ડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામાં આવશે; હેઠવાસના ગામોને એલર્ટ કરાયા 

મોરબી: મોરબીના આમરણ અને ધુળકોટ ડેમ ભરવાના હોવાથી મોરબી તાલુકાના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમનો દરવાજો એક બપોરે ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે જેથી...

મતદારોનો ભાજપ તરફી જંગી મતદાન કરવા બદલ જાહેર આભાર વ્યક્ત કરતા બુથ ઈન્ચાર્જ દીપકભાઈ પોપટ તથા નિર્મિતભાઈ કક્કડ

બુથ નં-૨૪૨ મા કુલ ૮૯૨ પડેલ મત માંથી કાંતિભાઈ અમૃતિયા ને ૭૬૦ મત તથા બુથ નં-૨૪૩ માં કુલ ૯૩૭ પડેલ મત માંથી કાંતિભાઈ અમૃતિયા...

મોરબીના નાની વાવડી ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી ગામે યુવકે ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઈન્દિરા...

મોરબીના જેતપર ગામના તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત 

મોરબી: મોરબીના જેતપર ગામના તળાવમાં ન્હાવા પડતાં તળાવના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામ નજીક...

મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકે અડફેટે લેતાં બાઈક સવારનું મોત

મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ ઇડન કોમ્પલેક્ષની સામે રોડ ઉપર ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું...

તાજા સમાચાર