- Advertisement -spot_imgspot_img

ગુજરાત

માળીયા: અણીયારી ટોલનાકા નજીકથી ઈંગ્લીશ દારૂના 33.66 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, બેની શોધખોળ

મોરબી: હળવદ માળિયા હાઈવે રોડ ખાખરેચી ગામની સીમ અણીયારી ટોલનાકા નજીકથી ટ્રકમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ રૂ.૩૩,૬૬,૪૪૦ ના મુદામાલ સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે...

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા નજીક ખેતરમાં ચાલતા ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાશ

મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે, સર્વિસ રોડની બાજુમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસર ચાલતું ગેસ કટીંગનુ કૌભાંડ મોરબી તાલુકા પોલીસ ઝડપી પાડ્યું છે. રૂ.૨૯,૯૮,૪૭૪/-...

મોરબીના શક્ત શનાળા ગામે તા.17 ઓક્ટોબરે રંગીલા મામાદેવનો નવરંગ માડવો યોજાશે

મોરબી: ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા. ૧૭ ઓક્ટોબર ને સોમવારના રોજ શકત શનાળા, લીમડાવાળા મેલડી મંદિર પાછળ...

મોરબી: Iris creationના એમ.ડી પાર્થભાઈ કાનાણીનો આજે જન્મદિવસ 

મોરબી: મોરબી જીલ્લામાં ડીઝાઈનીંગ ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતા પાર્થભાઈ કાનાણીનો આજે જન્મદિવસ છે આજે ૧૪ ઓક્ટોબરના રોજ જન્મેલા પાર્થભાઈ મીલનસાર અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે...

મોરબીના જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબીના યુવા ઉદ્યોગપતિ અને મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાનો આજે જન્મદિવસ છે. મોરબીમાં કોરોના હોય કે ગૌ શાળા કે પછી...

મોરબીમાં રાજ સોસાયટી નજીક મોટરસાયકલે ટક્કર મારતાં બાઈક સવારનું મોત

મોરબી: મોરબીમા રાજ સોસાયટી નજીક આર.એ.સી.ના બંગલાની સામે પોસ્ટ ઓફીસથી નટરાજફાટક તરફ જતા રસ્તે રોડ ઉપર મોટરસાયકલે ટક્કર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું....

મોરબી – વાંકાનેર ને.શ.હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહને અડફેટે લેતાં યુવાનનુ મોત

મોરબી: મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર બંધુનગર ગામથી આગળ વીસનાળા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કકાના...

મોરબીના ગાળા ગામ નજીક પુલ પરથી પસાર થતા આશાસ્પદ યુવાનનો ખાડેએ ભોગ લીધો

મોરબી: મોરબીના ગાળા ગામ નજીક વર્ષો જુનો રેલ્વેનો પુલ આવેલ છે તેના પરથી હાલમાં વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવેલ છે. તે પુલ છેલ્લા કેટલાક...

હળવદ: દેવળીયા ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: હળવદના દેવળીયા ગામની ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદના દેવળીયા ગામની ચોકડી...

મોરબીના નીચી માંડલ ગામની સીમમાંથી વિદેશી દારૂની 33 બોટલ સાથે બે ઝડપાયાં

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમ ઝારકો સિરામિક સામે ઘુંટુ જવાના રસ્તેથી ઈંગ્લીશ દારૂની ૩૩ બોટલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી...

તાજા સમાચાર