- Advertisement -spot_imgspot_img

ગુજરાત

વાંકાનેરમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે ઈસમોને દબોચી લેતી પોલીસ 

વાંકાનેરમાં ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચોરી થયેલ મુદામાલ સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે. ગઇ તા.૧૦ જાન્યુઆરીના રોજ રાત્રી દરમ્યાન વાંકાનેર શહેરમાં...

હળવદના રાણેકપર રોડ પર થયેલ લુંટના રૂપિયા રીકવર કરી ફરીયાદીને પરત કરાયા 

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હળવદ રાણેકપર રોડ ઉપર થયેલ લુંટના રોકડા રૂપિયા ૫,૧૯,૮૦૦/-રીકવર થયેલ હોય જે જરૂરી કાર્યવાહી કરી ફરીયાદીને હળવદ પોલીસ દ્વારા...

મોરબીના નાની વાવડી પાસે શિવ વિલા સોસાયટી નજીક જમીનમાં ગટરનું પાણી પાતા રહિશો પરેશાન 

મહાનગરપાલિકાના રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નહીં મોરબીના નાની વાવડી પાસે આવેલ શિવ વિલા સોસાયટી બાજુમાં આવેલ ખેતરમાં ગંદુ પાણી પાતા હોવાથી તાત્કાલિક આ પાણી...

ટંકારા નજીક સોનાના હારની ચિલ ઝડપ કરનાર શખ્સ તથા વેચનાર ઈસમ સહિત બેને પોલીસે દબોચી લીધા

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમા મહિલાના ડોકમા પહેરેલ સોનાના હારની ચીલ ઝડપ કરી ઝુટવી જનાર ઇસમ તથા તેનો ઢાળીયો કરી વેચનાર ઇસમ એમ બંને ઇસમોને...

મોરબી: ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનું સફળ આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીતાંજલી વિદ્યાલય ખાતે તારીખ :08/02/2026 રવિવારના રોજ પ્રિ. Ssc પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 170 વિદ્યાર્થીનું...

હળવદના ચરાડવા ગામે ઇનોવા કારમાંથી 3.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ઇનોવા કારમાંથી કિ.રૂ ૩,૯૮, ૪૦૦/- નો વિદેશી દારૂ તથા કાર કિમત મળી કુલ કિ.રૂ ૮,૯૮,૪૦૦/- નો મુદામાલ હળવદ પોલીસ...

હળવદના ચિત્રોડી ગામે યુવતીએ ઝેરી દવા ગટગટાવી 

હળવદ તાલુકાના ચિત્રોડી ગામે રહેતી યુવતીની સગાઈ થઈ હોય અને આ સગાઈ છુટી કરવાની વાત થતા મનોમન લાગી આવતી યુવતીએ ઝેરી દવા પી લેતા...

મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂનુ બેફામ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૪મા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની પાંચ બોટલ સાથે...

ટંકારાની લતીપર ચોકડી પાસે રોડ પર ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

રાજકોટ મોરબી હાઈવે રોડ પર ટંકારાની લતિપર ચોકડીના ઓવરબ્રિજના છેડે ટ્રક એસટી બસ સાથે અથડાતા બસમાં ૫૦ હજાર થી વધુનુ નુકસાન થયું હોવાથી આરોપી...

વાંકાનેરમા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને પોલીસે દબોચી લીધો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા ઇસમોને...

તાજા સમાચાર