- Advertisement -spot_imgspot_img

ભારત

દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ બંધ થવાના સમાચારો વચ્ચે ફેસબુકનું મોટું નિવેદન, કહ્યું – નિયમો સ્વીકારશે.

દેશમાં કાર્યરત તમામ વિદેશી ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ સાથે, આ મામલે ફેસબુકનું મોટું નિવેદન બહાર આવ્યું છે. કંપનીએ...

એલર્ટ : યાસ આગામી 24 કલાકમાં ‘ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ શકે છે, 5 રાજ્યોમાં હાઈ એલર્ટ, યાસ અંગે ગૃહમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક.

વાવાઝોડા તૌક્તે બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડા યાસનો સામનો કરવા માટે સરકાર અને સેના સંપૂર્ણ પણે સજ્જ થઈ ગઈ છે. એક તરફ ગૃહ...

ફક્ત કોગળા કરવાથી કોરોના ટેસ્ટ થઇ જશે, ICMR એ પણ મંજૂરી આપી !

રાષ્ટ્રીય પર્યાવરણીય એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) એ કોરોનાવાયરસ પરીક્ષણ માટેનો એક માર્ગ શોધી કાઢ્યો છે, જેમાં ફક્ત કોગળા કરવાથી (ગાર્ગલિંગ,Gargling) કોરોના ટેસ્ટ થઇ જાય...

રામદેવ સામે કાર્યવાહી કરવામાં આવે અથવા આધુનિક ચિકિત્સા પ્રણાલી રદ કરવામાં આવે : IMA એ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને માંગ કરી.

IMA એ શનિવારે એક અખબારી યાદી બહાર પાડી હતી. તેમાં યોગ ગુરુ રામદેવના એક વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ...

કોવિડ 19: સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને કોરોનાના ભારતીય વેરિએન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો. જાણો શું છે કારણ ?

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસના ભારતીય વેરિએન્ટ્સના અહેવાલો દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની જાણ...

રાહત: બ્લેક ફંગસની સારવાર માટે બજારમાં આવી આ દવા, જાણો કઈ લેબએ સૌથી પહેલા લોન્ચ કરી.

કોરોના વાયરસની બીજી લહેરથી દેશભરમાં થોડી રાહત મળી છે, પરંતુ આ રાહત વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાયોસિસ નામનો રોગ સતત આપત્તિજનક બની રહ્યો...

DAP સબસિડીનો લાભ ખેડૂતોને મળશે નહીં,ડીએપીના ભાવમાં વધારો કરી સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય ખેડૂતોના હિતમાં નથી !

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ખેડૂતોને ડીએપી પર સબસિડીમાં 140 ટકા વધારાનો ફાયદો ખેડૂતોને થશે નહિ. કારણ કે ડીએપીના ભાવમાં...

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા.

મહારાષ્ટ્રમાં ગઢચિરૌલીથી નક્સલ વિરોધી ઓપરેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટ અને નક્સલવાદીઓના વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા...

બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ નોંધાતા ફફડાટ, પટનામાં વ્હાઈટ ફંગસના 4 કેસ નોંધાયા. જાણો શું છે આ વ્હાઈટ ફંગસ ?

દેશભરમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બિહારની રાજધાની પટનામાં વ્હાઈટ ફંગસના...

મુખ્યમંત્રી યોગીનો મોટો આદેશ: કોવિડથી થયેલ મૃત્યુ પર રાજ્યના કર્મચારીઓના આશ્રિતોને નોકરી મળશે.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે કોવિડ સંક્ર્મણને કારણે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા રાજ્યના કર્મચારીઓના પરિવારોને સંપૂર્ણ ટેકો આપવામાં આવશે....

તાજા સમાચાર