Tuesday, January 13, 2026
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારામાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો; 2.84 લાખનો મુદ્દામાલ જપ્ત 

ટંકારા શહેરના રહેણાંક મકાનમાંથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે,...

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ અને સામાન્ય ચેકિંગ કામગીરી હાથ ધરાઇ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ યોજી હતી, જેમાં મોરબીના ગાંધીચોક, સનાળારોડ, બસ સ્ટેન્ડ, નહેરુ ગેટ સહિત ના વિસ્તારો માં ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા...

મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરપાઈ ન કરનાર 4 આસામી ની મિલકત સીલ કરાઇ

મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત વિવિધ પ્રકારનું ટેક્સ નું બાકી ઉઘરાણું બાકીદારો પાસે થી વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં...

મોરબી મહાનગરપાલિકા દ્વારા 5981 જન્મ અને 882 મરણ પ્રામણપત્ર કાઢવામાં આવ્યા 

મોરબી મહાનગરપાલિકાની જન્મ મરણ શાખા દ્વારા હાલમા સિવિક સેન્ટર મોરબી ખાતે જન્મ મરણ પ્રમાણપત્ર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા...

મોરબીના કેનાલ રોડ પર પાર્કિંગમા રહેલ વેપારીની ઈનોવા કારમાં અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ તોડફોડ

મોરબી શહેરમાં કેનાલ રોડ ક્રિસ્ટલ હાઇટ્સ-201 માં વેપારીની ઈનોવા કાર પાર્કિંગમા રાખેલ હોય જેમા કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્વારા કાચ તોડી તોડફોડ કરી હોવાથી...

મોરબીમાં Women Empowerment મેગા કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

મોરબી શહેરમાં કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી દ્વારા આયોજિત Women Empowerment Mega Camp આજે ઉત્સાહભેર અને બહોળી ભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં...

મધુપુર કરણીસેના મોરબી જીલ્લાના પ્રમુખ પદ પરથી જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું 

મધુપુર કરણીસેના મોરબી જિલ્લા પ્રમુખના જયદેવસિંહ ઘનશ્યામસીંહ જાડેજાએ રાજીનામું આપતા જણાવ્યું હતું કે મારાં ધંધા ના કામકાજ ના કામોના કારણે તેમજ મધુપુર મેલડીધામ ટ્રસ્ટ...

મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન

મોરબીના કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ યોજાયો મોરબીના બઢતી પામેલ પાટીદાર કર્મયોગી એવા ટીપીઈઓ ધર્મેન્દ્ર જીવાણીનું વિશિષ્ટ સન્માન...

હળવદમાં ઈંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

હળવદ પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડિટેઇન કરી આરોપીને હળવદ પોલીસ દ્વારા સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે. હળવદ પોલીસ સ્ટેશનમાં...

ટંકારામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ચાર ફિરકી સાથે એક ઈસમ ઝડપાયો 

ટંકારા શહેરમાં આવેલ મોચી બજાર વાળી શેરીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ચાર ફીરકી કિંમત રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ટંકારા પોલીસ દ્વારા ઝડપી...

તાજા સમાચાર