Friday, August 22, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયાના ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો પકડાયાં 

માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૫૮૩૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે. માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો...

મોરબીના ગાળા ગામના પાટીયા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી માળિયા (મીં) નેશનલ હાઇવે રોડ પરથી રૂપિયા ૬૯૦૫૦ નો મુદામાલ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી...

ચાર ચોરાવ બાઈક સાથે આરોપીને ઝડપી પાડતી હળવદ પોલીસ

હળવદ: વાહન ચોરીના આરોપીને મોરબીના જેતપર ખાતેથી ઝડપી પાડી આરોપી પાસેથી ચાર ચોરીના મોટરસાયકલ હળવદ પોલીસ દ્વારા રીકવર કરવામાં આવેલ છે. હળવદ તાલુકા પોલીસને મળેલ...

મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે. મોરબી સીટી એ ડિવીઝન...

મોરબીમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અંતર્ગતનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - ગોર ખીજડીયા, મોરબી ખાતે યોજાયો...

મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની માંગ

મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે...

મોરબીમાં ધાડના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો ઈસમ જેતપુરથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ પાડવાની કોશિશના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો...

ટંકારાના છતર નજી ત્રણ કારમાથી વિદેશી દારૂની 340 બોટલો સાથે ચાર ઝડપાયા 

રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ કિં રૂ‌.૯,૭૫,૬૦૨ તથા અન્ય મુદ્દામાલ મળી...

માળીયામાં પ્રેમ લગ્નનો ખાર રાખી ત્રણ વ્યક્તિ પર ત્રણ શખ્સોનો ધોકા, પાઈપ, ધારીયા વડે હુમલો

માળીયા મીંયાણા શહેરમાં સરકારી હોસ્પિટલ પાસે યુવતીનો ભાઈ આરોપીની ભત્રીજીને બે અઢી વર્ષ પહેલાં ભગાડી લગ્ન કરી લિધેલ હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ...

માળીયા: પીપળીયા ચોકડી નજીક શંકાસ્પદ ભેળસેળયુક્ત પેટ્રોલીંયમ પ્રવાહીનો જથ્થો ઝડપાયો

માળીયા (મીં)ની પીપળીયા ચોકડી આગળ રાધે ક્રિષ્ના હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓએ ભેળસેળયુક્ત પેટ્રોલીંયમ પ્રવાહીનો જથ્થો બાયો ડીઝેલ છે તેમ કહી ટ્રક માલિકોને વેચાણ...

તાજા સમાચાર